આપણે લોકો પ્રાચીન સમયથી સાંભળતા આવ્યા છીએ કે, વાંદરાઓ જ આપણા પૂર્વજો હતા. ખાસ કરીને આ વાતની અંદર કેટલી શક્યતા છે તે વિશે કહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ એવી પ્રાચીન સમયથી વાતો જાણવા મળી આવે છે કે વાંદરાઓ જ મનુષ્યના પૂર્વજો હતા. પ્રાચીન સમયમાં અને આજના સમયમાં પણ વાંદરાઓને પુછડી હોય છે. તમે ભાગ્યે જ કોઈ જગ્યાએ એવું સાંભળ્યું હશે કે આજના સમયમાં પણ માણસને પૂછડી હોય!, આજે અમે તમને એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આજે અમે તમને જે કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે નેપાળથી સામે આવ્યો છે, જ્યાં એક છોકરાની કમરના પાછળના ભાગે પુછડી નીકળી આવી છે. આ છોકરો પોતાની પૂંછડીને કારણે આજકાલ ખૂબ જ ભારે ચર્ચા નોં વિષય બની ગયો છે. માત્ર આટલું જ નહીં પરંતુ આ સમગ્ર ઘટના બન્યા પછી, સ્થાનિક પુજારી દ્વારા આ છોકરાને સાક્ષાત હનુમાનજી ના આવતા હોય એવું પણ કહ્યું હતું. તેમજ આ છોકરા ના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ મોટી માત્રામાં વાયરલ થઇ રહ્યા છે.
મલ્ટીમીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે એવી જાણકારી સામે આવી છે કે, આ છોકરાનું નામ દેશાંત અધિકારી કહેવામાં આવે છે. તેમજ આ છોકરાની ઉંમર માત્ર 16 વર્ષની છે અને તેમના કમરના પાછળના ભાગે નીચે, વાળ ઊગવા લાગ્યા હતા અને જોતજોતામાં આ વાળની લંબાઈ લગભગ ૭૦ CM સુધી થઈ ચૂકી હતી. આ છોકરાએ તે દરેક વાળી ચોટી બનાવીને તેને પુછડી નું રૂપ આપી દીધું હતું.
દેશાંત્ ની આવી પૂંછડીને સ્થાનિક લોકો પણ ખૂબ જ ચોંકી ઉઠયા છે. ખાસ કરીને પાછળના ભાગે કમરના નીચેના ભાગે ઉગેલા વાળને ચોટી બનાવીને તેને પૂંછડી નું રૂપ આપી દેવામાં આવ્યું છે. આ પ્રકારની પુછડી જોઈને લોકો એને ભગવાન નું રૂપ થઈ અને ભગવાનની સાથે જોડાવા લાગ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે આ છોકરો સાક્ષાત હનુમાનજી નો અવતાર છે.
મળતી માહિતી પ્રમાણે એવું કહેવાય રહ્યુ છે કે, દેશાંત ના માતા પિતા દેશાંત ની સારવાર માટે નેપાળથી ભારતની ઘણી બધી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ કોઈપણ જગ્યાએ તેની સારવાર ની અસર થઈ નહિ, અને તેની પૂંછડી દિવસે દિવસે સતત વધતી જઈ રહી હતી. તેના માતા-પિતા પણ સારવાર કરાવી ને ખૂબ જ થાકી ચૂક્યા હતા, અંતે તેના માતા-પિતા પોતાના દિકરાને લઇને પૂજારી ની પાસે પહોંચ્યા હતા. પૂજારીએ તે દીકરાને જોઈને સાક્ષાત હનુમાનજી નો અવતાર હોવાનું કહ્યું હતું.
જે સમયે આ છોકરાને પૂજારીએ સાક્ષાત હનુમાનજી નો અવતાર કહ્યું હતું ત્યારે, દેશંત અને તેના માતા-પિતા પૂંછડીને લઈને ખુબ જ ખુશ થઇ ચુક્યા હતા. જ્યારે સ્થાનિક લોકો અને સગા વ્હાલા અને આસપાસના લોકોને આ ઘટના વિશે જાણકારી મળી હતી ત્યારે, આ છોકરાની પૂંછડીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા હતા અને. પૂંછડીને જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઇ ચુક્યા હતા
મળતી માહિતી પ્રમાણે, દેશાંત ને જન્મથી જ પૂંછડી હતી અને તે કરોડરજ્જુના નીચેના ભાગથી બહાર આવી હતી. આ છોકરા ના માતા પિતા અને તેના જન્મના પાંચ દિવસ પછી પુછડી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પરિવાર દ્વારા આ પુછડી ને કાપવાની અત્યારે મને કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે તેના માતા-પિતા અને બાળક ઘણા બધા ડોક્ટરના સંપર્કમાં છે. બીજી બાજુ દેશાંત જણાવે છે કે પહેલા તેને પુછડી બતાવવામાં લોકોને ખુબ શરમ આવતી હતી પરંતુ હવે કોઈપણ પ્રકારની શરમ આવતી નથી.
તમને જણાવી દઈએ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર, દેશાંત ની પૂંછડીને લઈને ઘણા બધા વિડીયો બની ચૂક્યા છે અને ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે, આ છોકરો કહે છે કે, એનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીકતોક પર ખૂબ જ મોટી માત્રામાં વધારો થઈ રહ્યો હતો, તેની પૂંછડીને કારણે હવે આ બાળકને હજારો લોકો ઓળખી રહ્યા છે અને તે બાળકને ખૂબ જ સારું લાગી રહ્યું છે. અત્યારે આ બાળક ની પુછડી 70 સેન્તી મીટર સુધી પહોંચી ચૂકી છે.
નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.