શ્રદ્ધા કપૂર નો જન્મ ત્રણ માર્ચ 1987 માં થયો હતો તેની એક ભારતીય અભિનેત્રી છે. તે મોટાભાગે હિન્દી ફિલ્મોમાં કાર્ય કરે છે. ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં તેનો સમાવેશ થાય છે. શ્રદ્ધા કપૂર એ 2015 થીર્સ એરિયાની સેલિબ્રિટીઝ 100 ની યાદીમાં દર્શાવવામાં આવી હતી.
ફોબસ એશિયા દ્વારા 2016 ની તેમણે ૩૦ ની યાદીમાં પણ તેનું નામ દર્શાવવામાં આવ્યું હતું શ્રદ્ધા કપૂર એ મહાન અભિનેતા શક્તિ કપૂર ની પુત્રી છે. તેને તેને કારકિર્દીની શરૂઆત 2010 ની ફિલ્મ ની તીન પત્તીમાં ભૂમિકા ભજવી હતી. અને તેના પછી તેને ઘણી બધી ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી ત્યારબાદ તેને 2011 માટેની પ્રથમ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2013 માં આશિકી ટુ માટેની એક ગાયક ની ભૂમિકા ભજવી હતી જેના માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેને વિશાલ ભારદ્વાજ દ્વારા લખાયેલ નાટક હૈદર માં ભૂમિકા ભજવી હતી 2014માં ત્યારબાદ શ્રદ્ધા કપૂર એ બ્લોક માસ્ટર મુવી એબીસીડી ટુ માં 2015માં ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ 2016 માં અભિનેત્રી શ્રદ્ધા કપૂર એ ટાઇગર શ્રોફ સાથે બાગી ફિલ્મમાં કાર્ય કર્યું હતું શ્રદ્ધા કપૂરની સૌથી વધુ કમાઈ વાળી ફિલ્મ હોરર મુવી સ્ત્રી હતી જેમાં તેમણે 2018માં રાજકુમાર લાવ સાથે કામ કર્યું હતું. એક્શન મૂવી સાહોમાં 2019 માં તેમણે કામ કર્યું હતું. અને કોમેડી જામા છે છોરે 2019 માં કામ કર્યું હતું શ્રદ્ધા કપૂરને યોગદાન માત્ર ફિલ્મ ક્ષેત્રે સીમિત નથી. પરંતુ સંગીત ક્ષેત્રે પણ તે અભિનેત્રીનું ઘણું મોટું યોગદાન છે.
અભિનેત્રીય ફિલ્મ ઉપરાંત ઘણા બધા ગીતો પણ ગયા છે .તથા ઘણી બધી ફિલ્મોમાં અભિનંદન શ્રદ્ધા કપૂર ના ગીતો છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરને લાઇફ ઓફ ક્લોથિંગ પોતાની લોન્ચ કરી હતી. આમ શ્રદ્ધા કપૂર એ સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીમાં સમાવેશ થાય છે. શ્રદ્ધા કપૂરનો જન્મ આગળ જણાવ્યા મુજબ મુંબઈમાં થયો હતો. શ્રદ્ધા કપૂરની માતા મરાઠી છે .તેથી આમતે મરાઠી છે.
તેના પિતા પંજાબી છે તેથી તે પિતા બાજુ છે. તે પંજાબી છે .શ્રદ્ધા કપૂરના દાદા કોલાપુર હતા અને તેના દાદી પણજી હોવાના હતા શ્રદ્ધા કપૂરને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, શ્રદ્ધા કપૂરનો ઉછેર મરાઠી રીતે થયેલો છે તેને પણ જણાવ્યું છે કે ,તેઓ છોકરાઓ સાથે ઝઘડતી હતી. ખૂબ જ શ્રદ્ધા કપૂરના પરિવારમાં તેની માતા શિવાંગી કપૂર તથા શક્તિ કપૂર મોટાભાઈ સિદ્ધાર્થ કપૂર તેમની બે કાકી તમામ ભારતીય સેનિમામાં કલાકારો તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. શ્રદ્ધા કપૂરને લતા મંગેશકર આશા ભોંસલેના ખાડી ઉષા મંગેશ્વર ની ભત્રીજી થાય છે. આ એક અદભુત વાત છે.
શ્રદ્ધા કપૂરની ઈચ્છા પહેલેથી અભિનેત્રી બનવાની હતી. તે તેમના માતા તથા પિતાના કોસ્ચ્યુમ પહેરીને ફિલ્મના ડાયલોગ સુધી અને આખો દિવસ અરીસા સામે બેસીને ગીતો ગાતી અને તેના પર ડાન્સ કરતી તથા શક્તિ કપૂર સાથે ઘણા બધા કામના સ્થળે પણ જતી ત્યાં જ ડેવિડ થવાના એક શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપૂરની મુલાકાત વરુણ થવા સાથે થઈ. અને ત્યાં જ તેણે તેની સાથે મિત્રતા પણ થઈ ગઈ હતી શ્રદ્ધા કપૂર બની ગયા હતા.
તેઓ ગોવિંદા ના ફિલ્મો ઉપર ગીતો ગાતા અને ડાન્સ પર કરતા શ્રદ્ધા કપૂર એ તેનો પ્રાથમિક અભ્યાસ જમનાબેન નરસિંહ પૂર્ણ કર્યો અને 15 વર્ષની ઉંમરે તેમણે શાળા બદલી અને બોમ્બે અમેરિકન સ્કૂલમાં શિફ્ટ થઈ ગઈ હતી ટાઈગરસોપ અને આથી આશટી તેના શાળાના સાથી હતા શેઠીએ મીડિયા સામે એ પણ કીધું હતું કે 17 વર્ષની ઉંમરે તેઓ નિત્ય સ્પર્ધામાં ભાગ લેતા અને તેઓ પોતાને ડાન્સર માનતા હતા.
એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધા કપૂર અને ટાઈગરસોપ એ કબુલ કર્યું હતું કે શાળામાં તેઓને એકબીજા ક્રશ હતો પરંતુ તેઓએ ક્યારેય એકબીજાને પ્રપોઝ કર્યું નથી શ્રદ્ધા કપૂર એ બાળપણથી જ ગાયક તરીકે તેને દાદા તરફથી તેને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી તેમની માતા શિવાંગી કપૂર શાસ્ત્રીય ગાયક છે શ્રદ્ધા કપૂરને શ્રેષ્ઠ મહિલા માટે ફિલ્મ ફિલ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા શ્રદ્ધા કપૂર આશિકી ફિલ્મ માંથી 1. 09 બિલિયન ની વૈશ્વિક આવક કરી હતી છે ડોલરમાં તેમની સંખ્યા 1.4 બિલિયન થાય છે.