આ વસ્તુ વાળને મજબૂત,લાંબા અને ચમકદાર બનાવવા માટે ખુબજ ઉપયોગ થાય છે, આ વસ્તુથી વાળ પણ ખરતા બંધ થાય જાય છે.– થોડાક દિવસોમાં ફરક દેખાશે…

Spread the love

આધુનિક યુગમાં લોકો આયુર્વેદિક ઉપચાર કરવામાં પાછા નથી પડતા.ત્યારે આજે આપણે આવા આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરવા ના છીએ.આ આયુર્વેદિક ઔષધિનું નામ આમળા છે.જેમાં લાંબા સમયથી આમળાનો ઉપયોગ વાળની સંભાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જયારે હજુ પણ લોકો આવા ઉપચારો અપનાવવામાં આગળ રહ્યા છે. આમળાને આયુર્વેદિક દવા પણ છે.આંબળા ના ઘણાં બધા ઉપયોગો છે.

આમળાનો ઉપયોગ વાળ ખરતા હોય તો તેને રોકવા માટે તેલની માલિશ તરીકે કરી શકો છો. વાળ તેમજ પાચનશક્તિ ને વધારેવા માટે સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આમળામાં વિટામિન સી અને તેની જેવા ધણા પોષક તત્ત્વો પણ સમાયેલા છે.જે વાળને એકદમ સ્વસ્થ,મજબૂત અને લાંબા પણ બનાવે છે.

આમળા વિશે કહીયે તો આમળામાં વિટામીન,ખનીજો,એમિનો એસિડ અને phytonutrients ની ભરપૂર હોવાથી જો તેને માથામાં તેલનું માલિશ કરવામાં આવે તો વાળ એકદમ સ્વસ્થ બને છે અને માથામાં રક્ત પરિભ્રમણ વધારે માત્રા થાય છે.આજે આપણે આમળા ના તેલ વિશે થતા અલગ અલગ ઉપયોગ વિશે વાત કરીશું જેને તમે અપનાવવી પણ શકો છો અને આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે વધુ સારું ગણાય છે.

સૌપ્રથમ જો વાળને મજબૂત કરવા હોય તો આમળાના પાવડરને નાળીયેર તેલમાં મિક્સ કરી જ્યાં સુધી તે બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને ગરમ કરો.ત્યારબાદ આ તેલને ફિલ્ટર કરી લો અને થોડું ઠંડુ થયા પછી તેને તરત જ તમારા વાળમાં લગાવી દો. જેનાથી તમારા વાળ એકદમ મજબૂત થવા લાગશે.

સાથે સાથે જો કોઈપણ વ્યક્તિને માથામાં ડેન્દ્રફ થતું હોય તો તેના માટે પણ આમળા ઉપયોગી નીવડે છે. વાળમાં ખોડો દૂર કરવા માટે વિટામિન સી થી ભરપૂર આમળા પાવડર નો ઉપયોગ પણ કરવામાં આવે છે અને તે આવા ખોડા જેવા એન્ટી બેક્ટેરિયલ પર દૂર કરવામાં મદદ કરે છે અને આમળાં ડેન્દ્રફ઼થી થતી ખંજવાળને પણ દૂર કરે છે. વાળનાં વિકાસ માટે આમળા ખૂબ જ જરૂરી છે.

ત્યારે આયુર્વેદિક આમળામાં ફેટી એસિડનો સમાવેશ થતો હોવાથી તે વાળને નરમ અને જાડા બનાવે છેm તમારા વાળની વૃદ્ધિ માટે પણ આવી ઔષધિઓની પેસ્ટ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળ લાંબા અને જાડા બને છે. આમળામાં આયન અને કેરોટીનની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી વાળનાં વિકાસ માટે વધુ ઉપયોગી નીવડે છે. હાલ તો આમળામાંથી બનાવેલા માસ્ક નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

માસ્ક તૈયાર કરવા માટે પાણીમાં આમળા પાવડરની પેસ્ટ બનાવવાની આ પેસ્ટને લગભગ 8 થી 10 તુલસીના પાંદડા નથી પેસ્ટ તૈયાર કરો અને તેને ખોપરી ઉપરની ચામડી પર હાથની મદદથી લગાવો અને 30 મિનિટ સુધી લગભગ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી માથું ધોઈ નાખો તેનાથી પણ માથામાં ઠંડક રહે છે અને વાળ મજબૂત થશે. આ વસ્તુ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક 24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.