જાણો અમિતાભ બચ્ચનનો ઇતિહાસ

Spread the love

ભારતીય સિનેમા ઘરના ઇતિહાસમાં સૌથી પ્રભુશાળી અને સૌથી સફળ અભિનેતા તરીકે ‘અમિતાભ બચ્ચન’ ઓળખાય છે. તે એક અભિનેતા ફિલ્મ નિર્માતા, પોસ્ટ પ્લેબેક ગાયક તરીકે ઓળખાય છે. તે બોલીવુડના ‘શહેનશાહ’છે. આ ઉપરાંત તે ‘મહાનાયક સ્ટાર ઓફ ધ મિલેનિયમ’અને બોલીવુડના ‘બિગ બી’ તરીકે ઓળખવામાં આવે છે. 1980 ના દાયકામાં તેઓ ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી વધુ પ્રભાવશાળી અભિનેતા તરીકે ઉભરી આવ્યા.

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942 ના રોજ થયો હતો. તેમની હાલની ઉંમર 80 વર્ષની છે. તેમનું જન્મ સ્થળ અલ્હાબાદ એટલે કે હાલનો ઉત્તર પ્રદેશ છે. તેમના પિતાનું નામ કવિ હરિવંશરાય બચ્ચન છે. અને તેમનો માતાનું નામ તેજી બચ્ચન છે. તેમના ભાઈનું નામ અજીતાભ બચ્ચન છે. તેમને પોતાનું શિક્ષણ ઉત્તર પ્રદેશમાંથી પૂર્ણ કર્યો હતો. અને તેઓ ફિલ્મ માટેનું કામ શોધવા મુંબઈ આવ્યા હતા તેમણે ફિલ્મમાં તેમણે ઊંડા બેરીટોન અવાજને લીધે રાખવામાં આવ્યા હતા. તે સમયે ફિલ્મ નિર્માતાઓ માત્ર સુંદર ત્વચા ધરાવતા વ્યક્તિને જ પસંદ કરતા હતા. પરિણામે અમિતાભ બચ્ચનને આ કારણે પસંદ કરવામાં ન આવ્યા હતા. પરંતુ તેમની આ એક ખૂબીને કારણે તેમને પસંદ કરવામાં આવ્યા હતા. તેમનો અવાજ તેમની પ્રથમ ફિલ્મનું કારણ બન્યો.

અમિતાભ બચ્ચને પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ હતી. અને તેમાં તેઓ સફળ રહ્યા હતા. તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના પરિચય પત્ર પછી તેને બોલીવુડ માંથી બ્રેક લીધો હતો. કારણ કે શ્રીમતી ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીના તેઓ ખાસ મિત્ર હતા. અને આ રીતે વચનશરે બોલિવૂડમાં એક ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારે તેમણે ઝંઝિલ ફિલ્મમાં કામ કર્યું હતું. અને આ ફિલ્મમાં તેમના સાથી તરીકે તેમના પત્ની જયા ભાદુરી હતા. આ ફિલ્મો પછી તેમણે ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે પાછું વળીને જોયું ન હતું.

ત્યારબાદ તેમણે જયા ભાદુરી સાથે લગ્ન કર્યા જ્યાં આધુરી પણ એક સફળ અભિનેત્રી છે. અમિતાભ બચ્ચન ને બે બાળકો છે. શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન શ્વેતા બચ્ચન પરણી છે. અને તેમણે એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. એટલે કે તે નોન ફિલ્મી જીવન જીવવાનું પસંદ કરે છે. શ્વેતા બચ્ચનને પણ બે બાળકો છે. અમિતાભ બચ્ચનના ઘણા ઉપનામો પણ છે. તેમણે ચાહકો ‘બિગ બી’, ‘મુન્ના’, ‘એગ્રી યંગ મેન’ બોલીવુડના ‘શહેનશાહ’ અમિતાભ ‘એબીસીનીયર વન મેન ઇન્ડસ્ટ્રી’, ‘સુપરસ્ટાર ઓફ ધ મિલેનિયમ’, ‘ધ લાસ્ટ એમ્પાયર’, ‘મહાનાયક’ અમિતજી જેવા અનેક ઉપનામોથી બોલાવે છે.

અમિતાભ બચ્ચનની રાજીવ ગાંધી સાથેની મિત્રતાને કારણે તેમણે તેમના વતન ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકમાં લડવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમના પર ચાલતા કહેશોને કારણે તેમને વચ્ચેથી જ બેઠકમાં લડવાનું પડતું મૂક્યું હતું. ત્યારબાદના ચાર વર્ષમાં તેમણે એક પણ ફિલ્મ કરી ન હતી. 1997 પછી તેમણે અભિનેતાનું સ્વપ્ન અધૂરું મૂકવું પડ્યું. તેમના ટીકાકારોએ તેમણે નાબૂદ કરી દીધા.

1998 માં તેમણે મળેલી ફિલ્મ ‘બડે મિયા છોટે મિયા’ એ તેમની કારકિર્દીને બચાવી. પરંતુ ત્યારબાદ 1999 માં કરેલી ચાર ફિલ્મ અને તેની કંપની એબીસીએલ માં 90 કરોડનું દેવું થઈ ગયું. અને આ દેવ તેમને નીચા સ્થળે લઈ ગયું. ત્યારબાદના ખરાબ દિવસો એ હતા કે કોંગ્રેસ પક્ષની હાર અને વિપક્ષોએ અમિતાભ બચ્ચનને નિશાન બનાવ્યા. અને તેમનું દેવું એટલી હદે વધી ગયું કે રાષ્ટ્રીયકૃત બેંકે અને કેનેરા બેંકે તેમની બાકી લોનનો દાવો કર્યો.

વર્ષ 2000 પછી તેમને એક પછી એક એક ફિલ્મ કરી વર્ષ 2000માં ‘મોહબતે’ 2001 માં ‘કભી ખુશી કભી ગમ’ 2003માં ‘બાગબાન’ અને 2004 માં ‘ખાકી’ સાથેની સુપરહિટ ફિલ્મો કરી તેમના વિવેચકોને તેમને ફરી એકવાર ખોટા સાબિત કરી દીધા.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમના પુત્ર અભિષેકના લગ્ન બબીતા અને રણવીર કપૂરની પુત્રી કરિશ્મા કપૂર સાથે કરાવવા માંગતા હતા. તેમની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ કોઈ કારણોસર તેમને તોડી નાખી. અને ત્યારબાદ અભિષેક બચ્ચાને ભૂતપૂર્વ અને બોલીવુડ ની લોકપ્રિય અભિનેત્રી ઐશ્વર્યા બચ્ચન સાથે સગાઈ કરી હતી. તેમની સગાઈ 14 જાન્યુઆરી 2007માં થઈ હતી. અને તેમના લગ્ન મુંબઈના જુવો ખાતે વચન નિવાસસ્થાને થયા હતા. તેમના લગ્ન 20 ને એપ્રિલ 2007 ના રોજ થયા હતા.

એશ્વર્યાએ 16 નવેમ્બર 2011 ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં ઉતરીને જન્મ આપ્યો હતો. ત્યારે અમિતાભ બચ્ચન દાદા બન્યા હતા. અમિતાભ બચ્ચનના બાળકો નવ્યા અને અક્ષયના નાના પણ છે. અમિતાભ બચ્ચન બોલીવુડ ટીવીના સૌથી ‘બેસ્ટ અભિનેતા’ તરીકે ઓળખાય છે. તેમના ઊંચા આવા જ ઉમદા વ્યક્તિત્વ અને તેમની 30ના આંખોને કારણે તેમને 1975 થી 84 માં ‘એન્ગ્રી યંગ મેન’ પણ બનાવ્યા હતા શેર વુડ કોલેજ નૈનીતાલ અને દિલ્હીની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યો હતો. તેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગના દરવાજા પર પણ પગ મેળવવા માટે થોડો સમય મહેનત અને સંઘર્ષ કર્યો હતો. તેમનો અવાજ તીક્ષણ હોવાને લીધે ઘણી વખત વોઇસ ઓવર કરવા માટે બહેરા મૂંગા ની ભૂમિકા પણ ભજવી છે. આ ઉપરાંત બચ્ચને ‘દીવાલ’, ‘સોલે’, ‘ત્રિશુલ’, ‘ડોન’, અને ‘શક્તિ’ જેવી સુપરહિટ ફિલ્મો પણ કરી ચૂક્યા છે.

આ ફિલ્મમાં સાબિત કર્યું હતું કે તેમની પાસે દુર્ઘટનાઓ અને કોમેડી આ બંનેની સમાનતા છે. ત્યારબાદની ફિલ્મ ‘અમર અકબર અને એન્થની’ માં પણ તેમને બુટલેગરની ભૂમિકા ભજવી હતી. અમિતાભ બચ્ચનની આ ફિલ્મ પણ સુપરહિટ રહી છે 1980 ના દાયકાઓની મધ્યમાં અમિતાભ બચ્ચને રાજેશ ખન્નાનો આપીને સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન ત્રણેક આપેલા જે લોકપ્રિયતાની ટોચ પર હતા. તે કરતા હાલમાં તેઓ વધુ આઇકોનિક અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમને ‘કોન બનેગા કરોડપતિ’ નામનો સુપરહિટ અને આઇકોનિક શો પણ કર્યો છે. જે હાલમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમના રોલ મોડલ દિલીપકુમાર હતા. તેમણે અભિનેતા બનવાની દિલીપકુમાર દ્વારા જ મળી હતી. તેઓ દિલીપકુમારની સ્ટાઇલમાં એક્ટિંગ કરવાનું પસંદ કરતા હતા. તેમની સુપરહિટ ફિલ્મ માટે તેમના ઘણા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા છે.

‘ભુવન’, ‘બાલિકા વધુ’, ‘તેરે મેરે સપને’, ‘હેલો ભાઈ’, ‘લગન’, ‘પરણીતા’, ‘માર્ચ ઓફ ધ પેગવીન’, ‘જોધા અકબર’, ‘સ્વામી’ આ ઉપરાંત ઘણી બધી ફિલ્મોમાં તેમણે વોઈસ ઓવર નો પણ કામ કર્યું છે.