તમે બોલીવુડની ફિલ્મો જોયા જશે .અને તેમાં તમને કોઈને કોઈ એક્ટર્સ પસંદ પણ હશે. અને એ પણ સ્પષ્ટ છે કે ,આપણે બધાને કોઈને કોઈ બોલીવુડ ગમતી જ હશે .બોલીવુડ ફિલ્મના એક્ટર્સના એક્શનથી આપણે પ્રભાવિત પણ થઈએ છીએ. તો આજે આપણે આ જ બોલીવુડ ફિલ્મના એક્ટર્સની વાતો કરવાની છે કે ,તેમ જેમની એક્ટિંગ નો કોઈ જવાબ નથી. અને પ્રભાવશાળી છે જે ,એક્ટ્રેસ બોલીવુડમાં લોકપ્રિય છે. બોલીવુડ સુપરહિટ જાય છે તેનું મુખ્ય કારણ એ બોલીવુડના એક્ટ્રેસની એક્ટિંગ છે.
અમિતાભ બચ્ચન:-
અમિતાભ બચ્ચન બોલીવુડના ખલનાયક તરીકે ઓળખવામાં આવે છે. અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942માં થયો હતો. તેમનું જન્મસ્થળ અલ્હાબાદ ઉત્તર પ્રદેશ છે. તેમના પિતાનું નામ હરીવંશરાય બચ્ચન અને માતાનું નામ તેજી બચ્ચન છે. તેમને એક ભાઈ પણ છે. જેમનું નામ અજીતાપ છે. તેમણે તેનું શિક્ષણ ઉત્તર પ્રદેશમાં પૂર્ણ કર્યું હતું. અને કામની શોધમાં બોમ્બે આવ્યા હતા. પરંતુ અમિતાભ બચ્ચનને પોતાના જીવનકાળમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તેમને આખું નામ અમિતાભ હરીવંશરાય બચ્ચન છે. તેમના ઘણા હુલામણા નામ પણ છે. જેમ કે મુન્ના ,બિગ બી, એન્ગ્રી યંગ મેન, એબીસર, અમિતાભ શેષ ,શહેનશાહ, તેમની હાઈટની વાત કરીએ તો તેમની હાઈટ 188 સેમી છે.
હાલની તેમની ઉંમર 80 વર્ષની છે. તેમને સાયન્સ ફિલ્ડમાં અભ્યાસ કર્યો છે. અને બેચલર ઓફ સાયન્સ પૂર્ણ કર્યું છે. તેમણે પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની 1969 માં કરી હતી. ત્યારબાદ એક પછી એક તેમને ઘણી સુપરહિટ ફિલ્મ પણ કરી છે. જેમકે ,ત્યારે મેરે સપને,ગંગા જમના, પ્યાસા, જંજીર, સોલે .આ ઉપરાંત, ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. આ માટે તેમને ઘણા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા છે. જેમ કે, પદ્મશ્રી એવોર્ડ, પદ્મવિભૂષણ એવોર્ડ, યશ ભારતીય એવોર્ડ ,દીનાનાથ મંગેશકર એવોર્ડ ,બેસ્ટ એક્ટર એવોર્ડ .આ ઉપરાંત, ઘણા બધા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
અક્ષય કુમાર:-
અક્ષય કુમારનું રીયલ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. તેમને બોલીવુડ જગતમાં અક્ષય કુમાર તરીકે ઓળખવામાં આવે છે. અક્ષય કુમારનો જન્મ સપ્ટેમ્બર 9 19 67 માં થયો છે. તેનું જન્મ સ્થળ અમૃતસર પંજાબ છે. તેમના પિતાનું નામ હરિઓમ ભાટિયા છે. અને માતાનું નામ અરુણા ભાટિયા છે. તે ભારતીય એક્ટર્સ ફિલ્મ પ્રોડ્યુસર અને એક મોડલ છે. તે એક સંપૂર્ણ ટેલિવિઝન પ્રશ્નાલિટી ધરાવે છે .તેમને મેટ્રિક સુધીનો અભ્યાસ હોંગકોંગમાંથી પૂર્ણ કર્યો છે. તેમણે બેંકોકની હોટલમાં બેટર તરીકેનું પણ કામ કર્યું છે. તેમની પહેલી પસંદ એડવેન્ચર ફિલ્મમાં કામ કરવાની હતી. તેઓ તેમની ખિલાડી ફિલ્મમાંથી વધુ લોકપ્રિય થયા છે. તેમના ઘણા ગુલામણા નામ પણ છે. જેમ કે ,અકી ખિલાડી ખિલાડી કુમાર તેમની પત્ની નું નામ ટ્વિંકલ ખન્ના છે. તેમના લગ્ન 14 જાન્યુઆરી 2001માં થયા હતા .અને તેમને બે બાળકો પણ છે. તેમના બાળકોનું નામ આરવકુમાર અને નેતાશા કુમાર છે.
શાહરુખ ખાન:-
બોલીવુડ જગતના ખૂબ જ નોકરી અભિનેતા તરીકે શાહરુખ ખાન ઓળખવામાં આવે છે. શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મિટાજ મોહમ્મદ ખાન છે. અને માતાનું નામ લાતિફ પતિમાં ખાન છે. તેમને એક મોટી બહેન પણ છે. તેનું નામ શહેરના રૂપ છે. તેમણે મોટાભાગના દિવસો બેંગલોરમાં તેમના દાદા અને દાદી સાથે વિતાવ્યા હતા. પિતાના મૃત્યુ 1981 માં થયું હતું .અને માતાનું મૃત્યુ 1991 માં થયું હતું. તેમના માતા-પિતાના મૃત્યુ બાદ શાહરુખ ખાનની બહેન ડિપ્રેશનમાં આવી ગઈ હતી.આથી તેઓએ મુંબઈ શિફ્ટ થયા અને ત્યાંથી શાહરૂખખાને પોતાનું ફિલ્મી કર્યુ શરૂ કર્યું. તેમનું રીયલ નામ અબ્દુર રહેમાન હતું. તેમના લગ્ન ગોરી ચેમ્બર સાથે થયા છે. તેમના લગ્ન 25 ઓક્ટોબર 1951 ના રોજ થયા હતા. તેમણે ત્રણ બાળકો પણ છે. તેમને બે પુત્ર એક પુત્રી છે. પુત્ર નું નામ આર્યન અને અબ્રામા છે. અને પુત્રીનું નામ સુહાના છે. તેમણે ઘણી સફળ ફિલ્મો કરી છે. જેમાં દીવાના, બાજીગર, પંજાબ ,કુછ કુછ હોતા હૈ ,ઓમ શાંતિ ઓમ, ઇન્ડિયા, જેવી ફિલ્મો લોકપ્રિય છે.
અજય દેવગણ:-
અજય દેવગનનો જન્મ 2 એપ્રિલ 1969 માં થયો છે તેમનો જન્મ સ્થળ નવી દિલ્હી છે. તેમના પિતાનું નામ વિરુદેવગણ જે એક એક્ટર્સ અને ડાયરેક્ટર છે. તેમના માતાનું નામ વીણા દેવગણ છે. તેઓ ભારતનો સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સ છે. અજય દેવગણે તેની પ્રથમ ફિલ્મ ફુલ ઓર કાંટેમાં કામ કર્યું હતું. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમ કે, ઓલ ધ બેસ્ટ હિન્દુસ્તાન કી કસમ ઇશ્ક ધ લેજન્ટ ઓફ ભગતસિંહ સિંઘમ total dhamaal તેમને અભિનેત્રી કાજલ સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો પણ છે. જેનું નામ યોગ અને નાયશા છે.તેઓ અજય દેવગણ એફફિલ્મ ના પાઉડર અને ઓનર પણ છે. તેમણે 24 ફેબ્રુઆરી 1999 ના દિવસે કાજોલ સાથે લગ્ન કર્યા હતા.
વરૂણ ધવન:-
વરુણ ધવન નો જન્મ 24 એપ્રિલ 1987 માં થયો છે. તેનું જન્મસ્થળ મુંબઈ મહારાષ્ટ્ર છે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગોના લોકપ્રિય અભિનેતા તરીકે ઊભરી આવ્યા છે. તેમની માતાનું નામ કરુણા ધવન છે. અને પિતાનું નામ ડેવિડ ધવન છે તેમના ભાઈનું નામ રોહિત ધવન છે. જે બોલીવુડ ડાયરેક્ટર છે. તેમને ઘણી સફળ ફિલ્મો કરી છે. જેમકે, બાદલપુર ઓક્ટોબર સ્ટુડન્ટ્સ ઓફ ધ યર વગેરે તેમણે 2017માં સૌથી વધારે લોકપ્રિય ફિલ્મ જુડવા 2માં કામ કર્યું હતું.
ટાઈગર શ્રોફ:-
ટાઈગર શ્રોફ નો જન્મ 2 માર્ચ 1990 માં થયો હતો. તેનું જન્મસ્થળ મુંબઈ છે .ટાઈગર શ્રોફનું રીયલ નામ જઇસ ઓફ હતું. તેના પિતાનું નામ જેકી શ્રોફ છે. અને માતાનું નામ આયેશા શોખ છે .તેની બેનનું નામ ક્રિષ્ના સોફ છે. તેમને પણ ઘણી મોસ્ટ પોપ્યુલર ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં હીરોપંતી ધ ફ્લાય જેટ બાધી જેવી ફિલ્મો લોકપ્રિય છે.