ચંદ્રગ્રહણઅનેસૂર્યગ્રહણ

Spread the love

ચંદ્રગ્રહણ

લોકો માત્ર તારાઓને જુએ છે. તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્ત જુએ છે. આ પોસ્ટમાં તમે ચંદ્રગ્રહણ શું છે?. તેમના વિશેની માન્યતાઓ ચંદ્રગ્રહણ થતી વખતે દુર્ઘટનાઓ ચંદ્રગ્રહ થયા પછી ના ઉપાયોગ્ર હણ અંગેના લેતા હોય તેમ જ ગ્રહણ દરમિયાન મંદિરો શા માટે બંધ રાખવામાં આવે છે. તે દર્શાવવામાં આવે છે.

વિશ્વના જુદા જુદા દેશોમાં ગ્રહણ અંગેની જુદી જુદી માન્યતાઓ હોય છે. અને તેવી જ રીતે ભારતમાં પણ ગ્રહણને લઈને માન્યતાઓ પ્રચલિત છે .ભારતમાં 2022 માં છેલ્લું આઠ નવેમ્બર સૂર્યગ્રહણ થાય છે. આ ચંદ્રગ્રહણ કાર્તિક પૂર્ણિમાના દિવસે થયું હતું. આ ચંદ્રગ્રહણ સાંજે 5:30 કલાકે શરૂ થયો હતો અને સાંજે 6:19 કલાકે સમાપ્તિ થઈ હતી. અને ભારતીય માન્યતા પ્રમાણે આ ચંદ્રગ્રહણ સમયગાળો સવારે 9:30 થી શરૂ થશે. કોઈપણ શુભ કાર્ય કરવું નથી. હવે, આપણે ચંદ્રગ્રહણ વિશેની માન્યતાઓ અને તે પછીના ઉપાયો જાણવી ભારતીય માન્યતા પ્રમાણે ઘર અને તેની આસપાસ ની જગ્યા પ્રદુષણ ફેલાય છે.

આ પરિસ્થિતિમાં આસપાસ જગ્યા અને કરવી જોઈએ .અને આ માટે ચોખા પાણીમાં ગંગાજળ આખા ઘરમાં છાતી અને આમ કરવાથી ગ્રહની શુભ માન્યતા છે. તેમજ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેર્યા પછી ચોખા કપડા સંબંધિત વસ્તુઓનો સ્પષ્ટ કરીને તેની દાન કરો તેનું સેવન કરવું જોઈએ. તેથી ભગવાન કામના પૂર્ણ કરે છે અને માતા લક્ષ્મી આપે છે. આ ઉપરાંત ચંદ્રગ્રહણ ને નારી આંખે ના જોવું જોઇએ. કારણકે તેનાથીઆંખને નુકશાન પણ થાય સકે  છે.

સૂર્યગ્રહણ

સૂર્યગ્રહથી તમે જાણીતા હશો આપણે સૂર્યગ્રહણ વિશે થોડી ઘણી માહિતી મેળવીયે. 2022 નું છેલ્લું સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર 2022 ના દિવસે થયું હતું. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહ ઘટનાને મોટા તહેવાર પછી થયું હતું ગ્રહણ પછી ખોરાક ખાવો જોઈએ કે ન ખાવું જોઈએ. આ બધી માહિતી આ પોસ્ટ માં જાણવા મળશે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો સૂર્યગ્રહણ કે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે થાય છે .તે સમયે ચંદ્રની પડછાયા થી સૂર્યની જમીન ઢંકાઈ જાય છે. અને આમ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રનો પડછાયો હોવાથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી નથી. પહોંચતો વૈજ્ઞાનિક દ્રશ્ય જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સપાટીમાં એટલે કે સીધી લાઈનમાં આવે છે. ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આ ઉપરાંત સૂર્યગ્રહણ હંમેશાં અમાવસ્યાના દિવસે થાય છે.

 આ ઉપરાંત સૂર્યગ્રહણના ત્રણ પ્રકાર હોય છે. જેમાં કુલ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ અને વલય આકારનું સૂર્યગ્રહણ નો સમાવેશ થાય છે. 25 ઓક્ટોબરના દિવસે જે સૂર્યગ્રહણ થયું હતું. તે આંશિક સૂર્યગ્રહણ હતું આંશિક સૂર્યગ્રહણમાં ચંદ્ર માત્ર સૂર્યના એક ભાગને ઢાંકી દે છે. એટલે કે આવરી લે છે. ત્યારે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીના એક ભાગ પર જ પ્રકાશ પડતો નથી. આ ઉપરાંત, સૂર્યગ્રહણ ના બીજા બે પ્રકાર પણ છે. કુલ સૂર્યગ્રહણ અને વલય આકાર સૂર્યગ્રહણ છે. ફુલ સૂર્યગ્રહણના ચંદ્ર સૂર્ય અને સંપૂર્ણ રીતે આવડે છે. અને પૃથ્વીના સંપૂર્ણ ભાગ પર ચંદ્રનો પડછાયો પડે છે .

આ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ થી સંપૂર્ણ અલગ છે. આ પ્રકારના સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ સૂર્યગ્રહણને સંપૂર્ણ સૂર્યગ્રહણ પણ કરી શકાય કુલ સૂર્યગ્રહણ 100 કરે છે જોવા મળે છે. આ સૂર્યગ્રહણ આઠ એપ્રિલ 2014 ના રોજ સૂર્ય ગ્રહણ નો ત્રીજો પ્રકાર સૂર્યગ્રહણ છે. આ પ્રકારના ચંદ્ર પૃથ્વીથી દૂર હોય છે ત્યારે વલય આકારની છે. તે સર્જાય છે. આ સમય દરમિયાન સૂર્યના કેન્દ્રને ચંદ્રનો પડછાયો ઢાંકે છે. અને આ સમયે સુર્ય આગની ની  જેવા દેખાય છે અને સૂર્ય કદમાં નાનો પણ દેખાઈ છે. આ સમય દરમિયાન સૂર્યનું કેન્દ્રથી ધનકાયેલું રહે છે. માત્ર સૂર્યની તારીખ દેખાય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ ને મારી આંખે જોઈ શકાય છે. જ્યારે આંશિક સૂર્યગ્રહણ આપણે જોઈ શકાતું નથી. આંશિક સૂર્યગ્રહણ જોવા માટે ટેકનિકલ સાધનો ઉપયોગ કરો.