G20 – આવનારું વર્ષ ભારત માટે અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Spread the love

ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ પક્ષના નેતાઓ સાથેની હળવી પડો ના ફોટોગ્રાફર છે. facebook અને ટ્વિટર ઉપર અત્યંત ધૂમ મચાવે મોટાભાગના લોકોએ એ ફોટોગ્રાફ શેર કરીને લખ્યું કે, આ ફોટોસ ને કેપ્શન આપો. જોકે એ ફોટોગ્રાફ કરતા રસપ્રદ બાબત એ હતી કે વિવિધ પક્ષો અને વિચારધારાઓના નેતાએ નેતાઓ દિલ્હીમાં મળ્યા શેના માટે હતા? તો કે કેન્દ્ર અને રાજ્યના એ તમામ નેતાઓ મળ્યા હતા.

આવતા વર્ષ ભારતમાં યોજાનારી G-20 સમીટીને લઈને જ્યાં રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતપોતાના સૂચનો કર્યા હતા કેન્દ્રને રાજ્યો પાસે શું અપેક્ષા છે. એની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ભારત આંતરરાષ્ટ્રીય સ્તર ની આ મહા ઇવેન્ટ ને કઈ રીતે હોસ્ટ કરવી એ વિશેનો વિમર્શ કરવામાં આવ્યો હતો. વાજપેઈ જેક એકવાર કહેલું એમ જ્યારે વાત દેશની હોય ત્યારે તમામ આંતરિક મતભેદોને ભૂલીને દેશ માટે એક થઈને મથામણો કરવાની હોય છે.

બિલકુલ એવા જ દેશો દિલ્હીની એ મિટિંગમાં જોવા મળ્યા હતા.જ્યાં લગભગ તમામ મુખ્ય રાજ્ય રાજકીય પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. આવતા વર્ષ ભારતને હોશ કરી રહ્યા છે એ લઈને દેશભરમાં અત્યંત ઉત્સાહ છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે સંદર્ભને તૈયારીઓમાં લાગી ગઈ છે.

વડાપ્રધાને એવી ઈચ્છા છે કે, આ મહાવીર દરમિયાન દેશના એવા પ્રદેશોમાં બેઠકો યોજાઈ જે પ્રદેશો ત્યાંની સંસ્કૃતિ કે ત્યાંના ઇતિહાસ સામાન્ય રીતે ચર્ચામાં ન આવતા હોય કે દેશના નાગરિકોના ધ્યાનમાં ન આવતા હોય આયોજન તો એવું પણ થઈ રહ્યું છે કે, દેશનો 75 જેટલી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને વોલેન્ટિયર્સ તરીકે સમિટ નો ભાગ બનાવશે અને તેમના માધ્યમથી જુદા જુદા પ્રદેશના લોકો સુધી સમીર સંદર્ભે વેવ ઉભો કરવામાં આવશે અને તેમને વિવિધ માહિતી આપવામાં આવશે અને સમિતિની ઐતિહાસિકતામાં સામેલ કરવામાં આવશે.

એશિયામાં યોજાયેલી G20 સિમેન્ટમાં ચીન અને ઇન્ડોનેશિયાની સમિતિ અને મોટી સમીન માનવામાં આવે છે. વર્ષ 2016 માં ચીનમાં યોજાયેલી સમિટમાં 14 શહેરોમાં સમિટ યોજાઇ હતી. તો આ વર્ષે યોજાયેલી ઇન્ડોનેશિયા સમીરમાં પચે શહેરોમાં બેઠકો યોજાયા હતી. પરંતુ ભારત આ બાબતે પણ વિક્રમ સ્થાપે એવું ઈચ્છે છે જેને કારણે 50થી વધુ શહેરોમાં સમિટને 200થી વધુ બેઠકો કે સમારંભો યોજવાની સરકારની તૈયારી છે એવું જાણવા મળી રહ્યું છે.

સાથે જ સમીર દરમિયાન ભારતે આઝાદીના 75 વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓને વિશેષરૂપ પ્રદર્શિત કરાશે જેથી વિશ્વ આખાને લોકતંત્ર દ્વારા આપણે મેળવેલી સિદ્ધિઓ અને પ્રદર્શિત કરવામાં આવશે. તો પ્રવાસના માધ્યમથી દેશના અર્થતંત્રને કઈ રીતે મદદ મળે એ બાબત પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે અને વિશ્વ સામે આપણે અનેક સાંસ્કૃતિક ધરોહરો કે આપણી ભૌગોલિક વિવિધતાઓ પણ વિશેષ આકર્ષણ ઊભા કરવામાં આવશે.

 જોકે આ પ્રદર્શનને અને કાર્યક્રમો બાબતની તૈયારીઓ છે. પરંતુ આવી ઇવેન્ટ્સ માં કેટલાક ભયસ્થાનો પણ રહેલા છે. ભારતમાં અનેક આંતરરાષ્ટ્રીય મહોત્સવ સરકારો માટે માથાનો દુખાવો તેમજ કેટલીક વાર આક્ષેપની વખાર પણ બની જતા હોય છે. એના પણ આપણી પાસે અનેક ઉદાહરણો હાજર છે. કોમનવેલ્થ એવી જ એક ઇવેન્ટ છે. જેને કોંગ્રેસને સારી પેઠે રજાડી હતી અને શીલા દીક્ષિત જેવા નેતાઓને રાજકીય કારકિર્દી પૂરી કરવાનો મહત્વનું કારણ બની હતી.

એટલે જ વષૅ 2024 થી લોકસભાની ચૂંટણીના આઠ મહિના પહેલા યોજનારી આ ઇવેન્ટ રાજકીય અખાડાઓ ન બને એનું પણ કેન્દ્ર સરકારે અત્યંત ધ્યાન રાખવું પડશે વિરોધી પક્ષોને એ માટે કોઈ મુદ્દા ન મળે એ માટે અનેક આખી ઈકો સિસ્ટમ તૈયાર કરવી પડશે અને બ્લુ ક્રોસ અને ભ્રષ્ટાચાર કરવાની તક ન મળે એના પણ ઝાપતી નજર રાખવી પડશે. તો દેશના આંતરિક રાજકારણ અને ભ્રષ્ટાચારને બાદ કરતાં G20 આંતરરાષ્ટ્રીય રાજકારણ સંદર્ભ અનેક પડકારો ધરાવનારી છે.

એક તરફ વિશ્વ મંદિર તરફ ધકેલાઈ રહ્યું છે એવી એંધાણી છે તો બીજી તરફ યુક્રેન રશિયા યુદ્ધ અને પુતીન પ્રત્યે વિશ્વના અનેક દેશોને નેતાઓનું વલણ આકરૂ છે. એવા સમયે ઇન્ડોનેશિયામાં યોજાયેલી સમિટમાં તો પુટીન ન પહોંચે એનાથી કોઈ ફરક નહીં પડ્યો પરંતુ ભારત અને રશિયાના સારા સંબંધોને પગલે પુટીને આવતા વર્ષની સમિટમાં ભાગ લે કે ન લે એ બંને બાબતે ખાડાને ધારે ચાલવા જેવી છે.

જોકે દેશની બ્યુરો કરશે અને રાજકીય નેતાગીરી એ બાબતે મંજાયેલી છે એટલે આવા અનેક પ્રશ્નો બાબતે પૂરતું હોમવર્ક કરીને તેનો આ સમિટમાં ઉતરશે પરંતુ એક વાત નક્કી છે કે આ સમિટ આંતરરાષ્ટ્રીય મન પર ભારતનું કદ હજુ વધુ મજબૂત કરવામાં મહત્વની સાબિત થવાની છે. ખાસ તો ચીન અને પાકિસ્તાન સામે આપણે મોટા પાયે શક્તિ પ્રદર્શન કરી શકશો તો આપણને વ્યાપારિક આર્થિક દ્રષ્ટિએ પણ અનેક લાભ થશે.

વળી વિશ્વભરના કદાવર નેતાઓને ભારતના વિવિધ સ્થળોએ હોશ કરીને સત્તા પક્ષને બીજા વર્ષે યોજાય યોજનારી ચૂંટણીમાં અત્યંત મોટા ભાગ લાભ મળી શકે છે એટલે આવનારું આખું વરસ G20 નું વર્ષ બની રહેવાનું છે એ વાત નક્કી છે એ માટેની તૈયારીઓ તો અત્યારથી શરૂ થઈ ગઈ છે પરંતુ ફેબ્રુઆરી આવશે ત્યાં સુધીમાં તો આખી વેન્ટનો પોઇન્ટ ટુ પોઇન્ટ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે અને લગભગ તમામ રાજ્યોની સમિટ ને તળાવમાં તૈયારીઓ મચી પડવાની છે.