ખોરાક અને પોષણ ભાગ​-2

Spread the love

આગળ પોસ્ટમાં આપણે ખોરાકના ઘટકો વિશે વાત કરી ખોરાકના ઘટકોમાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ચરબી ઘણી જ પાણી અને વિટામિન નો સમાવેશ થાય છે. આ કોષમાં આપણે પોષક તત્વો વિશે વાત કરીશું .પોષક તત્વોમાં વિટામિન્સ નો સમાવેશ થાય છે. પરંતુ ઘણા ઓછા લોકો હોય છે .જેની પાસે વિટામિન્સ વિશે માહિતી હોતી નથી. અને માહિતી હોય તો પણ ઓછી હોય છે.

સજીવોની શક્તિ મેળવવા અને કાર્ય કરવા માટે ખોરાકની જરૂર પડે છે .આ માટે શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળે તે જરૂરી છે .અને આ માટે તંદુરસ્ત ખોરાક મળે તો જરૂરી છે .તંદુરસ્ત અને પોતા પ્રમાણમાં ખોરાક લેવાથી સહીને પોષક તત્વો મળી રહે છે.આ ઉપરાંત શરીરના કેટલાક કોષોના ઉત્પાદન માટે પણ ખોરાકના ઘટકો નો ઉપયોગ થાય છે.

ખોરાકના ઘટકોમાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ચરબી પાણી વિટામિન અને ખનીજ પદાર્થનો સમાવેશ થાય છે. ખોરાકનો ઘટકોમાં પ્રોટીને ઘણું મહત્વનું ઘટક છે. પ્રોટીનથી જ શરીરના સ્નાયુઓ યોગ્ય રીતે બને છે. આ પ્રોટીન મુખ્યત્વે સહીના બંધારણમાં ઉપયોગી તત્વ મુખ્યત્વે ધારણમાં પ્રોટીનનો ઉપયોગ થાય છે પ્રોટીન એ એમિનો એસિડનું બનેલું હોય છે. પ્રોટીન શરીરના બંધારણ માટે કાચો માલપૂર્વ પાડે છે. એ ગ્રામ પ્રોટીન માં ચાર કેલેરી હોય છે શરીરની અંદરના કોષોની દીવાલના બંધારણ માટે ઉપયોગી છે.

દૂધ ઈંડા સોયાબીન ઇસ્ટ કઠોળ વગેરેને ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તે પૂરતા પ્રમાણમાં સહીને મળી રહેતો શરીર તંદુરસ્ત રહે છે. પ્રોટીન દિવસમાં કેટલું લેવું તે સજીવની ઉંમર અને તેની જાતિ ઉપર આધાર રાખે છે. ટીબીના રોગથી પીડાતા લોકોને ભરપૂર માત્રામાં પ્રોટીન લેવો જોઈએ ખોરાકને બીજો ઘટક કાર્બોહાઈડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટ કરીને ઉર્જા આપે છે આમ તે ઓછા ના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે .જ્યારે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણમાં લેવામા આવે તો શરીરમાં ચરબી જામે છે. કાર્બોહાઈડ્રેટનું પાચન દરમિયાન ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. અને આમ લોકો શરીરને શક્તિ આપે છે. અને શરીરને ઊર્જા મળે છે. વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ લેવાથી શહેરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. અને આ શરીરમાં લોકોની ચરબીમાં રૂપાંતર થાય છે. અને જ્યારે શરીરને ઊર્જા ની જરૂર પડે ત્યારે ચરબીનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે .કારણ કે જરૂરિયાતના સમયમાં ઉપયોગી બને છે. શ્રમ કરતી વ્યક્તિ વધુ માત્રામાં જરૂરિયાત પડે છે.

ઘઉં ડાંગર મકાઈ ધાને વગેરેમાંથી કાઢો હાજર નો ઘટકો ફોટા પ્રમાણમાં મળી રહે છે. આ ઉપરાંત તે ઘડિયા ફળો શેરડી અને બીકમાંથી પણ મળી રહે છે. ખોરાકનું ત્રીજા ઘટક ચરબી છે. એનાથી આપણે બધા જાણીતા છીએ અને માસ પેશીઓનું બંધારણ થાય છે .તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં વધારે પ્રમાણમાં ગ્લુકોઝ હોય ત્યારે તે વધારાના લોકો ચરબીમાં રૂપાંતર થાય છે. શેરડીમાં વિટામિન એ ડી ઇ અને કે દ્રાવ્ય હોય છે. અને આ વિટામીનેશન મળી રહે માટે ચરબી જરૂરી છે.

ઘી માખણ ઇંડા અને તેલ આ પદાર્થમાંથી ચરબી મળી રહી છે. વધારે પ્રમાણમાં હોય છે. અને ચરબી નું શરીરમાં વધારે પ્રમાણ હૃદયરોનું કારણ બની શકે છે. ખનીજ તત્વોમાં કેલ્શિયમ મેગ્નેશિયમ નો લોહ તત્વ આયોડિન ફોસ્ફરસ આયોડિન સલ્ફર સોડિયમ અને પ્રોટેશન હવે એનો સમાવેશ થાય છે જે શરીરમાં પાચન શક્તિ માટે ઉપયોગી છે ખનીજ તત્વોમાં ઘણા પોષક દ્રવ્યો હોય છે.

કેલ્શિયમ દૂધ અને તેની બનાવટો કઠોળ લીલા શાકભાજી તલ ચણા અડદ દાળિયા વગેરે માંથી મળી રહે છે. અને કેલ્શિયમ દાંત અને હાડકાનું બંધારણ રુધિર ગળવાની ક્રિયા ચેતાતંત્ર વચ્ચે ઉર્મીઓનું વહનનું કાર્ય કરે છે. મેથીની ભાજી બરસાડ અનાજ બાજરો વગેરે માંથી મળે છે. અને તેનું કાર્ય હિમોગ્લોબીન નું બંધારણ કરવાનું છે. આયોડિન એ આયોડિન યુક્ત મીઠું માછલી દરિયાઈ ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેનું કાર્ય થાઈરોઈડ ગ્રંથિમાં અંતઃસ્ત્રાવોનું વિશ્લેષણ કરવામાં ઉપયોગી છે. ફોસ્ફરસ એ દૂધ લીલા પાંદડા વાળા શાકભાજી બાજુ વલસાડ અનાજ અખરોટ વગેરે માંથી મળી રહે છે. અને ફોસ્ફરસનો ઉપયોગ દાંત હાડકાનું બંધારણ એટીપી અણું તથા ક્રિયેટિનના બંધારણ માટે ઉપયોગી છે.

મેગ્નેશિયમ ધાન્યમાંથી મળી રહે છે. અને મેગ્નેશિયમ નો ઉપયોગ એ હાડકાને બંધારણમાં ઉપયોગી છે. એમાંથી મળે છે તે શરીરમાં સલ્ફર યુક્ત એમિનો એસિડનું બંધારણ કરે છે. સોડિયમ એ પાલક મેથી પાંદળજો મીઠું અને અડદની દાળમાંથી મળે છે. તે શરીરમાં ઊર્મીઓનું વહન એસિડિક બેઝની સંતુલન રાખે છે. પોટેશિયમ એ નારંગી નારિયેળ પાણી અને શાકભાજી માંથી મળી રહે છે. અને તે સ્નાયુઓનું સંકોચન કરે છે. ખોરાકનો પાંચમું ઘટક એ પાણી છે. મનુષ્યમાં પાણી દ્વારા વાયુઓ પોષક ઘટકો ખનીજ ઘટકો અને ઉત્સર્ગ ઘટકોનું વહન થઇ શકે છે.

પાણીએ મનુષ્યનું એક અવિભાજ્ય ઘટક છે. પાણી વગર જીવન શક્ય નથી. સજીવોના શરીરને તાપમાન સારી રાખવા માટે પાણી ખૂબ જ ઉપયોગી ઘટક છે. મનુષ્યના શરીરમાં સાહિત્ય તથા જેટલો ભાગ પાણીથી બનેલો છે. આ ભાગમાંથી ૨૦ ટકા જેટલો ભાગ શહેરમાં આંતરિક કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે.. જેને હાઇડ્રેશન કહેવામાં આવે છે. અને સજીવના શરીરમાં ટકા ભાગમાંથી 40% ભાગફળ ઓછો થાય તો તેનું મૃત્યુ થઈ શકે છે.

વ્યક્તિની ઉંમર ઋતુ અને કાર્ય કરવાની પદ્ધતિ પ્રમાણે પાણીની જરૂર પડે છે. દૈનિક ત્રણ લિટર પાણી પીવું જોઈએ ઉનાળામાં પાણીની જરૂર વધુ રહે છે. પાણી પાચન ક્રિયાઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે વિટામીન શરીર માટે ખૂબ જ આવશ્યક તત્વ છે. ખોરાકના ઘટકોનું છાઠો ભાગ છે. વિટામીન શહેરમાં માત્રામાં મળી રહે તો પણ ચાલી શકે. પરંતુ શરીરને વિટામીન મળી રહે તે જરૂરી છે વિટામિન એ શરીરની જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી છે. આ ઉપરાંત મગજની સામાન્ય બુદ્ધિ માટે આવી શકશે અને પોષણની ક્રિયાશીલતા માટે ઉપયોગી છે.

આ પોસ્ટ માં આપણે ખોરાક ના ઘટકો વિશે સામાન્ય માહિતી મેળવી. આગળની પોસ્ટ માં તમને પોષક તત્વો વિશે પણ માહિતી આપવામાં આવશે.