ઇન્કમટેક્સ રિટર્ન બનાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે નજીક! શું તમે તમારું રિટર્ન ફાઇલ કરી દીધું છે?

Spread the love

31 ડિસેમ્બર પછી કર્દતાઓ નહીં માંગી શકે પોતાનો રિફંડ


ઇન્કમટેક્સ છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે 31 ડિસેમ્બર સુધીમાં ઇન્કમટેક્સ ભરવામાં ન આવે તો નાણાકીય વર્ષ 2021-22 ઇન્કમટેક્સ ભરી શકશે નહીં. અને એ ઇન્કમટેક્સ રિટર્ન 31 ડીસેમ્બર બાદ પણ લેટ ફી સાથે ભરી શકે છે. પરંતુ જે કરતા ખાતામાં ટીડીએસ કપાત થયેલ છે. તેઓ આ અપડેટ દ્વારા રિફંડ મેળવવું શક્ય બનશે નહીં. આમ કર દેતા હોય તો આ 31 ડિસેમ્બર સુધીમાં પોતાનો ઇન્કમટેક્સ ભરવું ખૂબ જ આવકાર્ય છે.

આ કરતા માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવું ફરજીયાત છે.
ઇન્કમટેક્સ કાયદા હેઠળ અમુક નથી આવતા અમુક સંજોગોમાં ઇન્કમટેક્સ બને છે વ્યક્તિગત કરતા તથા મર્યાદાથી વધુ હોય તો તેવા સંજોગોમાં તેઓને પોતાનું ઇન્કમટેક્સ બની શકે છે આવી રીતે અમુક ખાસ યાદ કરેલા ટ્રસ્ટને છોડતા અન્ય ટ્રસ્ટ માટે કરપાત્ર મર્યાદાથી વધુ આવક હોય તો જ રિટર્ન કરવું ફરજિયાત બને છે.

એચઓકે ટ્રસ્ટ સિવાય ના કરતા જેવો કે ભાગીદારી પેઢી લિમિટેડ લયાબિલિટી તથા કંપની માટે આવક હોય કે ના હોય તેમ છતાં ઇન્કમટેક્સ ફરજિયાત હોય છે હોય છે.

તથા જવા માટે ઇન્કમટેક્સ ભરવું ફરજિયાત નથી તેઓએ પણ મરી જાત રીતે ઇન્કમટેક્સ રિટર્ન ભરવું જોઈએ તેવું નિષ્ણાતો રહ્યા છે.

ખાસ સંજોગોમાં ઇન્કમટેક્સ રિટર્ન ફરજીયાત બને છે.
ઇન્કમટેક્ષ નિયમ બનાવવામાં આવ્યું છે નીચેના સંજોગોમાં અમુક મુક્તિ મર્યાદાથી ઓછી હોવા છતાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે.

1.વિદેશમાં મિલકત ધરાવતા હોય ત્યારે
2.ભારતની બહાર કોઈ બેન્ક એકાઉન્ટમાં સહી કરવાની સત્તા હોય ત્યારે
3.એક કે તેથી વધુ કરંટ ખાતામાં એક કરોડથી વધુ રકમ બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હોય ત્યારે
4.બે લાખથી વધુ ખર્ચ વિદેશ પ્રવાસ પાછળ કરવામાં આવ્યો હોય ત્યારે
5.એક લાખથી વધુ ઇલેક્ટ્રિક બિલની વર્ષ દરમિયાન ચુકવણી કરવામાં આવી હોય ત્યારે

ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના ફાયદા
1.લોન લેવામાં ઇન્કમટેક્સ રિટર્ન ની ઉપયોગ
2.મૂડી ઉભી કરવામાં ઇન્કમટેક્સ રિટર્ન નો ઉપયોગ
3.વિદેશઆગમન માટે આવકના પુરાવા તરીકે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.