ભારત અને ચીનની સેનાના જવાનો વચ્ચે અરુણાચલ પ્રદેશના તમામ સેક્ટરમાં થયેલી અથડામણ મળે દેશ અને દુનિયામાં જાત જાતની ચર્ચાઓ ચકાવી છે. સૌથી મોટો સવાલ એ છે કે, આખરે ચેન આવા અટક શાળા શા માટે કરે છે?. જેને શું સાબિત કરવું છે?. ભારત સાથે દુશ્મની ચીને પોસાય એમ છે ખરી?, અમેરિકાને કેમ ભારત અને ચીન વચ્ચેના સંબંધો બગડે તેમાં રસ છે?, ભારત શું ઈચ્છે છે? , એનું કારણ એ છે કે કોઈક ઘટના બને તો સંવાદ અને સમાધાનનો મોકો મળે! આ વખતે જે બન્યો એ મુદ્દે જેને કોઈ ઉગ્ર પ્રત્યાઘાત આપ્યો નથી. જેને સંઘર્ષ થયું છે, એવું સ્વીકાર્યું છે. પણ ધમકી કે દાદાગીરીની ભાષા વાપરી નથી આપણા દેશે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તમે તમારી મર્યાદામાં રહેજો ભારતે હવાઈ પેટ્રોલિંગ પણ કર્યું છે. અને સૈન્ય અભ્યાસની તૈયારી પણ આજરી છે. સરક્ષણ પ્રધાન રાજનાથ શ્રી અને ગૃહ પ્રધાન અમિત શાહ એ જે નિવેદનો કર્યા છે.
એમાં ચીનને સારી ભાષામાં ધમકી જ આપી છે. ચીન હજુ પણ તમામ ઘર્ષણ વિશે નિવેદન કરશે ચીન શું બોલે છે. એના પરથી ચીનના ઈરાદાઓઓ સ્પષ્ટ થશે. સામાન્ય સંજોગોમાં ચીન સાથે કંઈ થાય એટલે ચીનનું સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ મેદાનમાં આવી જાય છે. ચીનના બીજા મીડિયા પર ભારત ગાણા ગાવા માંડે છે. આ વખતે ચીની મીડિયા થોડુંક ચૂપ છે. એ વાત તો આખી દુનિયા જાણે છે. ચીનમાં મીડિયા સરકારના કંટ્રોલમાં છે. મીડિયા કેસેટ કે એંગલ લે એના પરથી પણ સરકારની દાનત ક્ષતિ થાય છે.
ભારત અને ચીન વચ્ચેના ટેન્શન બાબતે બીજી એક દલીલ એવી પણ થાય છે કે ,ચીનને અત્યારે કોઈ યુદ્ધ પરવડે તેમ નથી ચીન સામે પોતાના જ પડકારો ઓછા નથી કોરોના પછી ચીનને જબરજસ્ત આર્થિક ફટકો પડ્યો છે. અમેરિકાએ ચીનને એકલું પાડી દેવાના પ્રવેશો શરૂ કર્યા છે. તેના કારણે પણ ચીનની હાલત ખરાબ થઈ છે. આજની તારીખે ચીનને કોરોના ભજવી રહ્યો છે ચીનના ઘણા શહેરોમાં કોરોનાએ માથું ઉચક્યું છે લોકોમાં છે. એટલે ચીને પોતાની ઝીરો કોવિત પોલીસી સાથે પણ કોમ્પ્રોમાઇઝ કર્યું છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ચીનને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અફઘાની સ્થાનના કાબુલમાં હમણાં ચીનના લોકોને ડાયરેક્ટ કરીને હોટલ પર હુમલો કરવામાં આવ્યો હતો ચીને અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને પાછા આવી જવાનું જણાવી દીધું છે. જિનપિંગ ખુલીને ખાસ કંઈ બોલતા નથી. તેના કારણે તેના મનમાં શું ચાલી રહ્યું છે. તે કહેવું મુશ્કેલ છે. જોકે તેની એક્શનમાં પણ છેલ્લા થોડા સમયથી કોઈ અગ્રેસાન જોવા મળ્યું નથી રસિયા અને બીજા કેટલાક દેશો એવું ઇચ્છતા નથી કે, ભારત અને ચીન વચ્ચે તણાવ રહે રશિયા અને ચીને તો ભૂતકાળમાં ભારત સામે એવા આક્ષેપો કર્યા છે કે, ભારત અમેરિકાના ઇસારે અને અમેરિકાને રાજી રાખવા માટે ચીન સાથેના સંબંધો મર્યાદિત રાખે છે. ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ તેમાં અમેરિકાને જાણે મોજ પડી ગઈ હોય તેમ મેદાનમાં આવી ગયું છે. એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે શું અમેરિકા ભારતને ઉશ્કેરી રહ્યું છે?.
અમેરિકાને તેમાં રસ હોય તે સમજી શકાય તેવી વાત છે. ભારત અને ચીનના સંબંધો ખરાબ રહે અંદરખાને તો અમેરિકાને ભારત સાથે પણ અનેક પ્રોબ્લેમ છે. રશિયા અને ઈરાન સાથેના ભારતના સંબંધો અમેરિકાથી સહન થતા નથી ભારત અમેરિકાનું કહ્યું માનતું નથી તે પણ અમેરિકાને ગમતું નથી પણ ચીન સામે ભારતની જરૂર હોવાથી અમેરિકા ભારત સાથેના સંબંધો જાળવી રાખે છે.
અમેરિકા કઈ ઓછું બદમાશ નથી અમેરિકાને એવું જોઈએ છે કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ તરીકે તેનું સ્થાન અકબંધ રહે અમેરિકા ને કોઈ પડકારી ન શકે રશિયા સામે યુક્રેન ને અમેરિકા એ થાય તે મદદ કરી. કરવા પાછળ પણ અમેરિકાની દાનત એ જ છે કે, રશિયાની હાલત ખરાબ થઈ જાય ચીનના અસંખ્ય પ્રોબ્લેમ છે પણ એક હકીકત એ પણ છે કે, ચીન વિકાસ શાંતિ રહ્યું છે.
જેને અમેરિકાથી આગળ નીકળવું છે, અમેરિકા એવું થવા દેવું નથી. આપણો દેશ પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. ભારત આજે દુનિયાનો પાંચમા નંબરનો અર્થતંત્ર છે. અને જે રીતે ભારત વિકાસ કરી રહ્યું છે.તે જોતા એવી આગાહીઓ પણ થઈ રહી છે કે, 2030 સુધીમાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. આવા સંજોગોમાં જો ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થાય તો બંનેની હાલત ખરાબ થાય અને અમેરિકાનો દબદબો જળવાઈ રહે.
અમેરિકાએ વાત ભૂલી જાય છે કે, ભારત કૂટનીતિ માં જરાય ઉતરે તેમ નથી. આપણા દેશે ચીન અને પાકિસ્તાન સામે મહત્વની સ્ટ્રેટેજી અપનાવી છે બંનેને તેની ભાષામાં જવાબ આપવાનો નક્કી કર્યું છે. પણ યુદ્ધ ન થાય તેની પણ કાળજી રાખી છે.
ચીનને તે વાતનો દર છે કે ક્યાંય ભારત યુદ્ધ ન છોડી દે તેમાં ચોખ્ખું દેખાય આવે છે કે, ચીનના જવાનોએ ભારતના પડકારથી ડરીને પીછેહટ કરી હતી ચીનના સૈનિકોએ આવું કેમ કર્યું તેને પણ ઉપરથી ઓર્ડર મળ્યો હોય છે કે પાછા વળી જાવ. તે પણ પોસાય તેવું નથી કે ભારત સાથેના સંબંધો અત્યારે છે, તેના કરતાં વધુ બગડે યુદ્ધ કરવું હોય તો ચીનની પહેલેથી ભારત નહીં પણ તાઇવાન છે મને ટચ કરીને પાછા ફરી જાય છે. તહેવારની પોતાની એટલે તાકાત નથી કે ચીન સામે લડી શકે પણ અમેરિકા ની સાથે છે એટલે તહેવારતો રહે છે. ભારત કરતાં અનેક ગણું શક્તિશાળી છે. અમેરિકા પણ ભારતની સાથે છે. આવા સંજોગોમાં ચીન ભારત સાથે યુદ્ધ લડવાનું ગાંડ પણ કરે ખરું? ચીન પણ પણ ભારત સામે આવે તેમ નથી.