મિસિસ વર્લ્ડ 2022 સરગમ કૌશલ

Spread the love

સરગમ કૌશલ જય ભારતનો ખેતા પાછો અપાવ્યો છે .અને ભારતનું નામ રોશન કર્યું છે .આ આકર્ષક અને પ્રભાવશાળી મહિલા જે ભારતની ગૌરવ અપાવ્યું છે. તેની બાયોગ્રાફી આ પોસ્ટમાં દર્શાવવામાં આવે છે. સરગમ કૌશલ જેને મિસિસ વર્લ્ડ 2022 નો ખિતાબ જીત્યો છે. જે શ્રીમતી કૌશલ મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સરગમ કૌશલ જમ્મુ કાશ્મીરી છે. અને સરગમ હાલ મુંબઈ રહે છે. આ પહેલા અદિતિ ગોવિત કરે 2001માં એટલે કે 21 વર્ષ પહેલાં મિસિઝ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.

સરગમ કૌશલે 21 વર્ષ બાદનો ખિતાબ ભારતીય પાછો અર્પણ કર્યો છે. જે ભારત માટે ખૂબ જ ખુશીની વાત ગણાવી શકાય આમ 21 વર્ષ બાદ ભારતે આ ખિતાબ પર જ મેળવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં લાશવેલર્સ વેગાસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરગમ કૌશલ નો જન્મ જમ્મુ કાશ્મીરમાં થયો હતો તેનો જન્મ 17મી સપ્ટેમ્બર 1990 ના રોજ થયો હતો. હાલ, સરગમ કૌશલની ઉમર ૩૨ વર્ષની છે. તે એક શિક્ષિકા છે. અને મોડલ પણ છે. તેને તેનો અભ્યાસ પ્રેઝન્ટેશન કોમેન્ટ સીનીયર સેકન્ડરી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે .તેને લખવાનું અને પેન કરવાનું ખૂબ જ પસંદ છે. પછી તેને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવાનો પસંદ કર્યું. તેથી તેને અંગ્રેજી ભાષામાં માસ્ટર કર્યું તેને શિક્ષિકા બનવાનું સપનું પૂર્ણ કરવા માટે જમ્મુ યુનિવર્સિટીમાંથી બાળકોને ભણાવવા માં ડિગ્રી મેળવવા બીએડ કોર્સ પૂર્ણ કર્યો હતો. સમારોહમાં અભિનેત્રી સોહા અલી ખાન ક્રિકેટર મોહમ્મદ અઝીરુદ્દીન ભૂતપૂર્વ શ્રીમતી વર્લ્ડ અદિતિ ગોવિતરણ વગેરે હાજર હતા. અને તેઓ નિર્ણાયક પણ હતા.

મિસીઝ વર્લ્ડ કાર્યક્રમ સમાપ્ત થયા પછી સરગમ કૌશલ એ કહ્યું કે, તેને અત્યારે કેટલી ખુશી થાય છે .અને તેને આ કાર્યક્રમમાં કેવું લાગ્યું તે વ્યક્ત કરી શકે તેમ નથી. તે ઘણા વર્ષોથી આ તાજનું સ્વપ્ન જોતી હતી. જે 2022 માં પૂરું થયું તે મિસિસ વર્લ્ડ 2023 ના મેસેજ વર્લ્ડ 2023 માં તે નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવશે. સરગમ કૌશલે આપેલા વચન પ્રમાણે તે માત્ર શ્રીમતી વર્લ્ડ 2023 માં સ્થાન મેળવ્યું જ નહીં. પણ તેણે મીસીસનો ખેતા પણ જીત્યો છે. આને કારણે સમગ્ર દેશને અને તેના પરિવારને ખૂબ જ ગર્વ પણ થાય છે. તમે આ કાર્યક્રમ ઓનલાઇન પણ જોઈ શકો છો જે પેજન્ટના સત્તાધિશો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.

હવે આપણે તેની સ્પર્ધા અને તેના સુંદર પહેરવેશ ની વાત કરીએ. સરગમકોષોની આંખનો રંગ પૂરો છે. તેમજ તેની ઊંચાઈ 5.8 છે. આ કાર્યક્રમમાં સરગમ કૌશલ્ય અલગ અલગ દેશોની 62 સુંદર મહિલાઓ સાથે સ્પર્ધા કરી. તેમાં એક રાઉન્ડ રનર અપ મિસિસ પોલેનેશીયા પણ સામે નથી. અને ત્યારબાદ મિસિસ કેનેડા પણ સામેલ હતી. અને આ કાર્યક્રમનો વિડીયો મેસેજ સરગમ કૌશલે પોતાની ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.

સરગમ કૌશલે એક પ્રખ્યાત ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવેલો એક સુંદર ઝભ્ભો પહેર્યો હોય. તો તેની આ કાર્યક્રમમાં જીતવા માટે તે તેના દેખાવ અને બોલવા તેમજ તેના હાલચાલ પર કાર્ય કર્યું હતું. અને આ માટે તેને તેના મેકઅપ કલાકાર તો વાળ અને અન્ય સ્ટાઇલિસ્ટ દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવ્યો હતો.

હવે આપણે સરગમ કોશલ ના પરિવાર વિશે વાત કરવી. સરગમ કૌશલના માતાનું નામ મીના કૌશલ છે. અને તેના પિતાનું નામ જીએસ કૌશલ છે તેને એક નાનો ભાઈ પણ છે જેનું નામ મંથન છે .તેણીએ તેના પતિને ડેટ પણ કરી હતી. અને ત્યારબાદ તેને 2015માં લગ્ન કર્યા હતા તેના પતિનું નામ આદિત્ય શર્મા છે. તે વ્યવસાયિક રીતે ભારતીય નૌકાદળના અધિકારી છે. તેણે instagram માં પોતાના પરિવારના સભ્યો સાથે ના ફોટા અને સ્ટોરી પણ શેર કરી હતી. સરગમનું instagram અકાઉન્ટ નું નામ એટ ધ રેટ ફ્રી છે. તેને તેના instagram ડિસ્પ્લે ફોટોમાં એક સુંદર ચિત્ર પણ અપલોડ કર્યું છે. તેમાં લગભગ 1477 પોસ્ટ અને તેના ફોલોવર્સ 34.6 કે જેટલા છે .અને તે 362 લોકોને ફોલો કરે છે. તેને તેના ઇન્સ્ટાગ ભાઈઓમાં શ્રીમતી ભારત 2022 ની સિદ્ધિ અને શ્રીમતી વિશ્વ 20223મી સિદ્ધિઓ શેર કરી છે.

જે તેના લાંબા ગાળાનું સંઘર્ષ દર્શાવે છે. તેમજ તે આ માટેનો ફોટોગ્રાફ અને વિડિયો પણ શેર કર્યા છે. 63 થી વધુ હરીફો સાથે જે તે ખરેખર ગૌરવ અને પ્રતિષ્ઠાની વાત છે .અને ખૂબ જ ખુશીની વાત છે. તેને સૌથી સ્ટ્રોંગ પ્રતિનિધિ પ્રતિસ્પર્ધી મીસીસ અને હરાવીને આ ખિતાબ જીત્યો છે. અને નિષેધવાળું ટાઈટલ મેળવ્યું છે. સરગમ કૌશલે ગ્રાન્ડ ફિનાલે માટે એક ગુલાબી ગાઉન પહેર્યું હતું જે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગતું હતું .અને આ સુંદર ગાઉન ભાવના રાવ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. મિસિસ ઈન્ડિયા પેજમાં સરગમ કૌશલની જીત અને ખિતાબની ભવ્ય ક્ષણ પણ શેર હતી શેર થઈ હતી .2001 માં બનેલ ભારતની મહિલા અદિતિ ગોવિતકર મિસિસ વર્લ્ડ બની હતી જે 2022-23 માં જજ ભૂમિકા ભજવી હતી.