તમે જાણો છો કે તમારા શરીર માટે નારંગી કેટલી ફાયદાકરક છે?તમે નારંગી ખાધા હસે અને જોયા પણ હસે.પણ તમને ખબર છે કે નારંગી તમારા શરીર ને કેટલું સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખે છે?નારંગી ઘણા રસોડામાં મુખ્ય છે. આ સાયટ્રેક ફળ ખુબજ લોકપ્રિય છે.
નારંગી ને પાવરહાઉસ તરીખે ઓળખવામાં આવે છે.જેમાં વિટામિન્સ , મિનરલ્સ અને કેલશ્યમ છે.તેમાં મોટા પ્રમાણ માં વિટામિન c છે.જે પાણી માં દ્રવ્ય છે.તે આપણા શરીર ની અંદર થતા નુકશાન ને અટકાવે છે.નારંગી શરીર ને કેન્સલ ના કોષો થી પણ દૂર રાખે છે. આપણા શરીર ની અંદર DNA ના કોષ હોય છે.જે મુક્ત રેડિયેશન ના સંપર્ક માં અવે તો તેને નુકશાન અથવા બદલાવ થવાની શક્યતા છે.
વિટામિન c મુક્ત
નારંગી માં જોવા મળતા વિટામિન c ના અન્ય ઘણા ફાયદાઓ છે.નારંગી ને અન્ય વાનગીઓ માં મુખ્ય ઘટક તરીખે લય શકાય છે.આજકાલ નારંગી નો રસ સવાર ના બ્રેકફાસ્ટ નો ભાગ બની ગયો છે.તમે જાણતા હશો કે નારંગી ના બે પ્રકાર છે .૧. મીઠી નારંગી, ૨. કડવી નારંગી.જેમાં મીઠી નારંગી નો વધુ વપરાશ થાય છે. આખું નારંગી નારંગીના રસ કરતા વધુ આરોગ્યપ્રદ હોય છે.તેમાં ફાયબર હોય છે. 270 મિલી શુદ્ધ નારંગી માં 2 આખા નરાંગી જેટલી કુદરતી ખાંડ હોય છે .નારંગી માં ફાયબર હોય છે પણ તેની માત્રા ઓછી હોય છે. ફાયબર હાડકા ને મજબૂત બનવા માં મદદ કરે છે. જો તમે વજન ધટાડો છો તો નારંગી ના રસ કરતા નારંગી ખાવી વધુ સરી માનવામાં આવે છે.
નારંગી માં રહેલ વિટામિન c તે આપણા શરીર ની અંદર ની રક્તવાહિનીઓ, સ્નાયુઓ, કોલેજન બનાવે છે. એટલે તમે સમજી શકો કે આપના શરીર ની અંદર વિટામિન c ની કેટલી જરૂર છે.તે વાયરસ ને જંતુઓ સામે રક્ષણ આપે છે.આ ઉપરાંત , તે શરીર ની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.નરંગી અસ્થમા , કેન્સર જેવા રોગો ને ઘટાડે છે.વિટામિન c શરીર ને ઘણે અંશે સ્વાસ્થ્ય રાખે છે .નારંગી માં 55 મિલી કેલશ્યમ હોય છે. જે આપની દેનિક જરૂરિયાત ન 6% છે.કેશ્યમ શરીર ના હાડકા મજબૂત બનવા માં અને હાડકા નો વિકાસ કરવા માં ઉપયોગી છે.
કેલશ્યમ તે મોટા ભાગે ડેરી જેવા ઉત્પાદનો માં જોવા મળે છે.પરંતુ તે શાકભાજી અને નારંગી માં પણ મળી રહે છે.આ ઉપરાંત નારંગી માં ફોલિક એસિડ પણ જોવા મળે છે. ફોલિક એસિડ નો ઉપયોગ શરીર ના DNA બનવા અને તેનું વિભાજન કરવા માં મદદ કરે છે. જો તમારા શરીર માં પૂરતું ફ્લોરિક નથી તો રક્ત રોગ, જન્મજાત રોગ થાય સકે છે.નારંગી ફોલેટ નો કુદરતી સ્ત્રોત છે. નારંગી માં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. પોટેશિયમ હૃદયના ધબકારા અને સ્નાયુઓના કાર્ય ઉપર નિયંત્રણ રાખે છે. બ્લડપ્રેશર ધરાવતા લોકો માટે ખૂબ જ જરૂરી છે.નારંગી માં સાઇટ્રિક ઍસિડ પણ જોવા મળે છે. સેટ્રિક એસિડ ખાટા ફળોમાં જોવા મળે છે.નારંગી માં પુષ્કળ પ્રમાણ માં હોય છે. જે પેશાબ ના ph સ્તર પર નિયંત્રણ રાખે છે. જે કિડની માં પથરો ની રચના અટકાવે છે.
હૃદયના સારા સ્વાસ્થ્ય માટે નારંગી ખૂબ જ જરૂરી છે. નારંગીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. ડોક્ટર હંમેશા એનિમિયા ના દર્દીઓ ને સાઇટ્રિક યુક્ત ફળ ખાવાની સલાહ આપે છે. ડાયાબિટીસ વાળા લોકો માટે સંતરા આરોગ્યપ્રદ છે. એન્ટિઓક્સિડન્સ સામે રક્ષણ આપે છે. શરીરમાં ન્યુટ્રેશનની પ્રમાણ વધારે છે. અને શરીરને શક્તિ આપે છે.વજન ઘટાડવામાં અને ચરબી ઘટાવામાં ઉપયોગી છે.તામે જાણી શકો છો, કે નારંગી માં કેટલા વિટામિન અને મિનરલ્સ છે.પરંતુ નારંગી ની છાલનો પણ ઘણો ઉપયોગ થાય છે. નારંગી ની છાલ ચાવવા થી દાત નો દુખાવો દૂર થાય છે.
નારંગી નો વાળ અન ત્વચા પાર પણ ઘણો ફાયદો થાય છે.એક રિસર્ચ મુજબ આ તારણ કાઢવા માં અવિયું છે કે સેન્ટ્રીક તો ની છલો ના પણ ફાયદા હોય છે. નારંગી ની છાલ ફેલેવોનાયટ્સ નામ ના કેન્સર ને અટકાવવા માં મદદ કરે છે.અને તે કોષો ના ફેલાવ ને અટકાવે છે.નારંગી ની છાલ જંતુનાશક છે.અને આ માટે કાર્બનિક નારંગી નો ઉપયોગ કરવો જોઇએ.આ ઉપરાંત , બાહ્ય ત્વચા માં તેનો ઉપયોગ છિની નેં કરવો વધારે ફાયદા કારક છે.
આ ઉપરાંત નારંગી ના બીજનનું પણ મહત્વ ખુબજ વધારે છે.નારંગી ના બીજ પણ પોષક તત્વ ધરાવે છે. નારંગી ના બીજમાં કેલશ્યમ અને ફોશફરશ ભરપૂર માત્રામાં હોય છે નારંગી ના રશ કરતા આખું નારંગી વધારે ફાયદાકારક હોય છે. નારંગી ના રસ નો રશ સૂપમાં ઉમેરી પણ ઉમેરી શકાય છે.