લીમડા નું વૃક્ષ એ ખૂબ જ પ્રાચીનકાળનું વૃક્ષ છે. આ વૃક્ષ ના ફાયદા ખૂબ જ વધારે છે. લીમડાના વૃક્ષના બધા અંગનો ઉપયોગ થાય છે .જેમ કે, લીમડાના પાંદડા ,લીમડાનું લાકડું અને આ ઉપરાંત, લીમડાના ફળ સમાન લીંબોળી પણ ફાયદાકારક છે ,આમ ,લીમડાના ફાયદા અનેક છે. લીમડો ઔષધીય સમાન છે, લીમડાનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે ,લીમડાનો ઉપયોગ શું છે ?અને તેમાં કેટલા ઔષધીય ગુણો છે ?.તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે લીમડો સુગરને ઘટાડે છે.
આથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે ,આ ઉપરાંત લીમડો વજન ઘટાડવામાં ઉપયોગી છે. લીમડા થી ચામડીને એલર્જી દૂર થાય છે. આ ઉપરાંત જંતુનાશક પણ હોય છે. પ્રાચીન સમયમાં લીમડાનો ઉપયોગ લોકો ઔષધી માટે કરતા હતા. લગભગ બધા જ પ્રકારના રોગોનું નિવારણ લીમડા દ્વારા થાય છે. લીમડો આધુનિક સમયમાં ખૂબ જ ફાયદાકારક છે .લગભગ બધા જ પ્રકારના જંતુનાશક દવાઓ તેમાંથી બનાવવામાં આવે છે. દવા બનાવવામાં પણ લીમડાનો ઉપયોગ થાય છે.
લીમડાના પાંદડા નો રસ ઉકાળો કરીને પીવા માં આવે તો શરીરમાં રહેલા વાયરસ ,બેક્ટેરિયા વગેરે જેવા નકામા જંતુનાશ પામે છે. અને શરીરને રોગોથી મુક્તિ આપે છે .લીમડાના પાનનો રસ અઠવાડિયાના બે વખત પીવો જોઈએ તેનુ વધારે પડતું સેવન કરવામાં આવે તો તે શરીરને નુકસાન કરે છે .આમ તેનું વધુ માત્રામાં સેવન પણ નુકસાનકારક છે. લીમડા નો રસ પીવાથી અનમિયા, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ ,લીવર નો સોચો તેમજ અનેક પ્રકારના રોગો દૂર થાય છે. કડવો લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાય છે. આ વૃક્ષના દરેક અંગ જેમકે તેના પાનછાલ જળ ફુલ તેમજ તેનું લાકડું વગેરેનો અનેક રીતે ઉપયોગ થાય છે. જે ખૂબ જ ફાયદાકારક છે.
લીમડાની છાલ નો ઉપયોગ મટાડવા માટે થાય છે. આ ઉપરાંત ઓરી અને અછબડા જેવા રોગોને દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત લીમડાના પાંદડા અને ડાળી નો ધુમાડો કરવાથી પણ રાહત મળે છે.સાથે મિક્સ કરીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી અને રાહત પણ મળે છે. લીમડાના પાનનો ઉપયોગ ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે પણ થાય છે લીમડાના પાંદડા ને એક કલાક પાણીમાં ઉકાળો પાણી થવા દઈને તે પાણીથી ચહેરો ધોવાથી ચહેરો સાથ રહે છે .અને ચહેરા પરના ડાઘ દૂર થાય છે. આ ઉપરાંત તેના પર ચમક વધે છે.
શરીરની અંદર ચરબીજ સામે ગઈ હોય તો તે દૂર થાય છે .પાચનશક્તિને વધારે છે આથી શરીરમાં છે વધારાની ચરબી ભેગી થાય છે તે દૂર થાય છે. આહારનું સેવન અથવા આલ્કોહોલના સેવનથી લેવલ બગડવાની શક્યતા રહે છે. આથી કમજોર લેવલની લીમડો ફાયદાકારક છે.
તેમાં રહેલા વિટામિન ટી અને વિટામિન સી થી તે ફરી વખત સક્રિય કરી શકાય છે. આમ તેનો ઉપયોગ પાચન શક્તિ વધારવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. આમ લીમડો આશીર્વાદ સમાન છે લીમડાના રસને સવારે ખાલી પેટે પીવાથી ઇમ્યુનિટી વધે છે. નકામા તત્વો નીકળી જાય છે. અને હેલ્થ સારી બને છે આમ આ રીતે લીમડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેના અન્ય ફાયદા પણ છે. જેમકે લીમડાનું ફળ લીંબોઈ માથામાં નાખવાથી જૂ તથા લીખ વગેરેનો નાશ થાય છે. અને વાળનો ક્રોધ પણ ઝડપી વધે છે. આ ઉપરાંત, લીમડાના લાકડાનો ઉપયોગ બળતણ તરીકે બંધ થાય છે. અને તેના લાકડા નો ઉપયોગ દાંતણ તરીકે પણ થાય છે.
ચૈત્ર મહિનામાં લીમડો સૌથી વધુ પીવામાં આવે છે. લીમડો એ ઝડપથી વિકસતું વૃક્ષ છે. લીમડો એ પાનખર છે. શિયાળના મહિનામાં તેના ઘણા બધા પાંદડાઓ ખરે છે. લીમડો વરસાદ તથા સુષ્કા ભેજવાળી પરિસ્થિતિઓ ધરાવતા વિસ્તારો તથા ગામડાઓમાં માં ઉગે છે. મોટાભાગના લોકો લીમડાનો ઉપયોગ ચહેરા પરના ખીલને દૂર કરવા માટે કરે છે. એ અનેક પ્રકારની જમીન પર ઉગી શકે છે. લીમડો એ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ઉગે છે. તે ખૂબ ઓછો છાંયડો આપે છે. તે ભારત પાકિસ્તાનની દક્ષિણી જિલ્લાઓમાં ઉગે છે તે દરિયા કિનારોના શુષ્ક વિસ્તારમાં પણ ઉગે છે.
લીમડાનો ઉપયોગ ઉપયોગ શેરી ગામના પાદર ઉપર મંદિરો ઘડો શાળા તથા વગેરે જગ્યા પર છાયડો આપવા માટે તેને રોપવામાં આવે છે. તથા તે આપોઆપ ઊગી નીકળે છે તમે લીમડાનો ઉપયોગ પેસ્ટ બનાવીને પણ કરી શકો છો. એક એક ચમચી લીમડાની પેસ્ટ એક ચમચી ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો પછી ચહેરો સાફ કરીને તેની ઉપર લીમડાની પેસ્ટ લગાડો અને પછી 15 મિનિટ પછી ચેહરાને સાફ કરી દો. લીમડાનો ઉપયોગ જમીની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ કરવામાં આવે છે. ઘણા બધા ખેડૂતો પોતાના ખેતરની આસપાસ લીમડાનું રોપણ કરે છે લીમડાનો ઉપયોગ સસલાના ચારા માટે પણ કરવામાં આવે છે.
લીમડાની એક દૂર ઉપયોગીતા પણ છે. વધુ પડતું સેવન કરવાથી આપણું આરોગ્ય જોખમાં શકે છે. લીમડાનું ફળ બીજ પાંદડા દાંડી છાલ લાકડું વૈવિધ્યસ કેમિકલ હોય છે. લીમડા નો ઉપયોગ જંતુનાશક દવા બનાવવામાં પણ થાય છે. આ હતા લીમડાના સદગુણો.