જો તમારે તમારી પોતાની ઓફિસ હોય કે તમે કોઈ કર્મચારી હોય તો આ બંને સ્થિતિમાં ઉપયોગી બનશે. આ બંને પરિસ્થિતિમાં કાર્યક્ષેત્રમાં સકારાત્મકતા હોવી જરૂરી છે. જેનાથી ધનનો સતત આગમન થતું રહે. અને તમને દિવસે ને દિવસે સફળતા મળતી રહે જાણો ઓફિસ પર કયા સામાન્ય કઈ દિશામાં રાખવો જોઈએ.
પૂજા નુ સ્થાન
જો તમે ઓફિસની કેબિનમાં ભગવાનનું મંદિર બનાવો છો. તો તે મંદિર તમારી ખુરશીની પાછળ ન હોવું જોઈએ. એટલે કે તમારો પીઠનો ભાગ મંદી તરફ ન આવવો જોઈએ.
ઓફિસમાં પૈસા રાખવાનું સ્થળ
ઓફિસ દુકાન કે તમારા કાર્યસ્થળ પણ તમે રૂપિયા રાખો છો. તો તેને એક ચોક્કસ જગ્યા નક્કી કરી લો અને તે એવી રીતે રાખો કે જ્યારે તે ખાનો કે લોકર ખૂલે ત્યારે તેનું મુખ ઉત્તર તરફ રહે.
તમારું મોઢું કઈ તરફ રાખવું
ફેસ કે કાર્યક્ષરો છો ત્યારે તમારું મોઢું કે ઉત્તર દિશા તરફ રાખીને કાર્ય કરો તો તે ઉત્તમ ગણાય છે. જો શક્ય ન હોય તો મોઢું પશ્ચિમ દિશા તરફ પણ રાખી શકાય છે. એવી રીતે ન રાખવી જોઈએ કે તમારો મોઢું દક્ષિણ દિશા તરફ રહે.
ટેબલ કેવી રીતે રાખવું
તમારું ઓફિસનું ટેબલ કે કાર્ય કરવાનું ટેબલ લંબચોરસ આકારનું હોવું જોઈએ. તમારા ટેબલ અને ખુરશીની પાછળ દિવાલ હોવી જોઈએ. ખુરશી અને દિવાલ ની પાછળ વધારે પડતી જગ્યા ન રાખવી જોઈએ.
વાંસનો છોડ
વાસ નો છોડ ઘર માટે જેટલો સારો માનવામાં આવે છે. તેટલો જ ઓફિસ માટે પણ ફાયદાકાર રહ્યો છે. તે રાખવાથી તમને સકારાત્મક વિચારો પ્રાપ્ત થાય છે.
કાચબો
ઉપરાંત ઓફિસમાં પંચધાતુનો બનેલો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. ઓફિસ માટે ખાસ પ્રકારનો કાચ બનાવવામાં આવે છે. આ રાખવામાં આવેલા કાચબાનું મુખ હંમેશા પોતાની તરફ રહે તે રીતે રાખવું જોઈએ. કાચબા નો હું ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવું જોઈએ.
લાફિંગ બુદ્ધા
આપણે ઘણા બધાના ઘરે લાફિંગ બુદ્ધા ને જોયા હશે તે જ રીતે લાફિંગ બુદ્ધા ને ઓફિસમાં રાખવા પણ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. જો ઓફિસની વાત કરવામાં આવે તો લાફિંગ બુદ્ધા ત્યાં રહેતા દરેક લોકોને સકારાત્મક વાતાવરણ આપે છે. અને તે લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમે ઈચ્છો તો તમારી ઓફિસમાં સોનાના સિક્કા માંથી બનેલું સીપ પણ રાખી શકો છો તેનાથી વેપારમાં આર્થિક મજબૂતી આવે છે.
ઉત્તર દિશા માં પ્રકાશ
ઉત્તર દિશામાં સાંજના સમયે લીલા રંગની લાઈટ ચાલુ રાખવી જોઈએ. લીલો રંગ ઉર્જા નું પ્રતીક છે. વધારો થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લાકડાના ટેબલ પર લીલી લાઈટ રાખવી યોગ્ય ગણાય છે.
ફર્નિચર
ઓફિસ કે ઘરમાં ફર્નિચર કરતી વખતે ફર્નિચર માં પણ કથ્થઈ રંગનો ઉપયોગ કરવો જોઈએ. કથ્થાઈ રંગના ઉપયોગથી આંખને ઠંડક મળે છે.
ઓફિસ અથવા દુકાનમાં એક ગણેશજીનો ફોટો ચોક્કસ રાખવો જોઈએ. જે રાખવાથી વેપારમાં સ્થિરતા આવશે.
ઓફિસ કે કાર્ય સ્થળે દરરોજ દીવો અને અગરબત્તી અવશ્ય કરવો જોઈએ. જો આ દીવા કે અગરબત્તી કરવાની આદત ન હોય તો ચોક્કસથી પાડી દેજો. તમને અવશ્ય ફાયદો થશે
તમારા ધંધામાં વૃદ્ધિ થાય તો લોકરને એવી રીતે ગોઠવો કે તેના દ્વાર ઉત્તર દિશામાં ખુલે.
તમારા બેસવાનું સ્થળ ટેબલ નીચે ચપ્પલ કે ઝાડુ ન રાખવું જોઈએ. તે રાખવાથી વેપારમાં અધોગતિ થાય છે.
તમારે ઓફિસ કે દુકાનનો દરવાજો અંદરની બાજુ ખુલે તેમ રાખવું જોઈએ. બહારની બાજુ ફુલ એમ રાખવાથી ખર્ચ વધે છે.
કોઈપણ રૂમના દરવાજાની સામે ટેબલ ન રાખું છું. એ જેનાથી લોકોને આવવામાં અડચણ ઊભી થાય તેના કારણે તમારા ધંધા ને વૃદ્ધિ પણ અટકાય શકે છે. અને દરવાજાની સામે કોઈ પણ કર્મચારી ની બેસવાની જગ્યા ન રાખવી જોઈએ.
ઓફિસમાં કોઈપણ ડાર્ક કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. ઓફિસમાં હંમેશા લાઈટ કલર જેવા કેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.
પાણીની વ્યવસ્થા હંમેશા ઉત્તર ખૂણામાં રાખવી જોઈએ.
પૂજા ઘર ની આસપાસ સૌચાલય ન રાખવું જોઈએ.
ઓફિસમાં બનાવેલ મંદિરમાં ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ રાખી પૂજા ન કરવી જોઈએ સીડી નીચે પણ પૂજા મંદિર ન રાખવું જોઈએ.
મીટીંગ રૂમ નું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ જો શક્ય ન હોય તો પૂર્વ દિશા બાજુ સર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ઓફિસના મુખ્ય દરવાજા પર ભગવાનનો ફોટો લગાવી શકો.
ઓફિસ નો દરવાજો ખોલતા સમયે કોઈપણ પ્રકારનો અવાજ ન આવવો જોઈએ.
મીટીંગ રૂમ નું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ. જો શક્ય ન હોય તો પૂર્વ દિશા બાજુ સર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ઓફિસના મુખ્ય દરવાજા પર ભગવાનનો ફોટો લગાવી શકો.
ઓફિસ નો દરવાજો ખોલતા સમયે કોઈપણ પ્રકારનો અવાજ ન આવવો જોઈએ.
ઓફિસની અંદર મોટીવેશનલ ફોટોસ રાખવા જોઈએ.