ઓલમ્પિક રમતો

Spread the love

ઓલમ્પિક રમતો દુનિયામાં સૌપ્રથમ ઓલમ્પિક પર્વત પર આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો નું આયોજન ઈ.સ.776 માં યોજવામાં આવી હતી.આ રમત વ્યવસ્થિત રીતે બેરાન પિયેરી દક્ષિણ કકુબ્રિતિં ના પ્રયત્નો થી ઈ.સ. 1896 માં યોજવામાં આવી હતી. આ રમત ઉત્સવ યોજાયો હતો. પ્રથમ પ્રયત્નો 1864 માં કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ થી ચાર વર્ષ વિવિધ દેશોમાં ઓલમ્પિક રમતનું આયોજન થાય છે. શબ્દોથી રચાયેલ છે. ત્યારબાદ નો 29 ઓલમ્પિક દ્વારા 2008માં યોજાયો હતો.

પ્રથમ ઓલમ્પિક 1996 અનેથેસ ખાતે યોજાઇ હતી. 1904 માં અમેરિકાના સેન્ટ લુઇસ ખાતે યોજાય હતી ત્યારબાદ 1908 માં બ્રિટન દેશના લંડન ખાતે યોજાઇ હતી. 1912 માં સ્વિડન દેશના સ્ટોક હોમ ખાતે , 1916 માં વિશ્વયુદ્ધના કારણે ઓલમ્પિક યોજવામાં આવી ન હતી. ત્યારબાદ 1920 માં બેલ્જિયમના એડવર્ટ ખાતે, 1924 માં ફ્રાન્સ દેશના પેરિસ ખાતે, 1928 માં નેધરલેન્ડ દેશના ખાતે, 1932 માં અમેરિકા દેશ ના લોસ એન્જલ્સ ખાતે, 1936 માં જર્મનીના બળની ખાતે યોજાઇ હતી. ત્યારબાદના વર્ષોમાં બીજા વિશ્વયુદ્ધના કારણે ઓલમ્પિક રાખવામાં આવી હતી. 1948 માં બ્રિટન દેશના લંડન ખાતે, 1952માં ફિનલેન્ડ દેશ ના હેલસિંગ ખાતે, 1956માં ઓસ્ટ્રેલિયા દેશના મેલબોર્ન, 1960માં ઈટલી દેશના રોમ ખાતે, 1964 માં જાપાન દેશના ટોકીયો ખાતે, 1968 માં મેક્સિકો દેશના મેક્સિકો ખાતે ,1972 માં જર્મની દેશમાં મુનીચ ખાતે ખાતે, 1976 માં કેનેડા દેશમાં મોત્રિયલી ખાતે અને 1980 માં રશિયા દેશમાં મોસ્કો ખાતે ,1992 માં સ્પેન દેશમાં ખાતે, 1996 માં અમેરિકાના ઓસ્ટ્રેલિયા દેશ ના સિગ્નિ ખાતે, 2004માં ગ્રીસ દેશના એથેન્સ ખાતે યોજાયો હતો.

રમતગમતની દુનિયામાં ઘણી બધી રમતો હોય છે. જેમાં બેડમિન્ટન, ટેનિસ, ક્રિકેટ, બેટબોલ ,સ્કેટિંગ સમાવેશ થાય છે. દેશ અને વિદેશની રાષ્ટ્રીય રમતો વિશે જાણીતાઓ ભારતીય રાષ્ટ્રીય રમતો હોકીછે. પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત પણ હોકીછે. પાકિસ્તાનની રાષ્ટ્રીય રમતો હોકીછે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે .જ્યારે ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત પણ ક્રિકેટ છે. અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબોલ છે. સ્કોટલેન્ડની રાષ્ટ્રીય રમત ફૂટબોલ છે. જાપાનની રાષ્ટ્રીય રમત ઝુલો છે. જ્યારે કેનેડાની રાષ્ટ્ર રમત આઈસ હોકીછે. અને સ્પેનની રાષ્ટ્રીય રમત બુલહાઈટ છે.

હવે આપણે રમતોમાં કેટલાક ખેલાડીઓની જરૂર પડે છે તે જાણીએ. ક્રિકેટમાં 11 ખેલાડીઓને જરૂર પડે છે. જ્યારે બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા 9 હોય છે. અને પોલોમાં ખેલાડીઓની સંખ્યા 4 હોય છે. હોકી ફૂટબોલ અને વોટરપોલમાં 11 ખેલાડીને જરૂર પડે છે. ખોખોમાં નવ ખેલાડી હોય છે. વોલીબોલમાં 6 બેડમેનમાં 1 અથવા 2 અને શતરંજમાં બે ખેલાડીઓ હોય છે. જ્યારે ટેનિસ બોલમાં બહાર કબડીમાં સાત અને બાસ્કેટબોલમાં પાંચ ખેલાડીઓની જરૂર પડે છે. હવે, આપણે વિશ્વમાં કેટલા મેદાનો છે. અને તે કયા કયા આવેલા છે?. તે જાણીશું. ઓસ્ટ્રેલિયામાં સીડની ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે.

આ ઉપરાંત, એડીલેન્ડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલ છે. ભારતમાં ત્રણ સ્ટેડિયમ આવેલા છે. એક સ્ટેડિયમ દિલ્હીમાં એક કલકત્તામાં અને એક કાનપુરમાં આવેલ છે. જેનું નામ ફિરોઝ શાહ કોટલા મેદાન છે. બાંગ્લાદેશમાં જીઓ સ્ટેડિયમ આવેલું છે. અને બાજુમાં મ્યુનિસિપલ સ્ટેડિયમ આવેલ છે. જાપાનના ટોકીઓમાં નેશનલ સ્ટેડિયમ આવેલું છે. જર્મનીમાં ગોરતન બર્ગ મૂલ્ય સ્ટેડિયમ આવેલું છે. શ્રીલંકા કોલંબો સ્ટેડિયમ આવેલું છે. હવે આપણે રમતના મેદાનો વિશે જાણીશું. 100 વાલ ની ત્રિજ્યા એ દોરેલું વર્તુળનું મેદાન ક્રિકેટનું હોય છે.

જેની લંબાઈ 96.04 સેમી હોય છે. જ્યારે તેને પહોળાઈ 10.8 સેમી હોય છે. તેના પીચ નો વિસ્તાર ની લંબાઈ 20.12 મીટર હોય છે. જ્યારે તેની પહોળાઈ 3.05 મીટરની હોય છે. તેમજ ક્રિકેટમાં વચ્ચેનો ભાગ 20.20 મીટર નું અંતર ધરાવે છે. હોકીના મેદાન ની લંબાઈ 91 પણ 40 મીટર જેટલી હોય છે. અને તેની પહોળાઈ 50 પણ 30 મીટર જેટલી હોય છે. 350 થી 800 ગ્રામ જેટલો વજન ધરાવે છે. હોકીનો દડો 160g નો વજન ધરાવે છે.

બાસ્કેટબોલ ના મેદાન ની લંબાઈ 96.0 ફૂટ હોય છે. જ્યારે તેને પહોળાઈ 55 પુત્રી હોય છે.. તેની રીંગટોન પણ ઝીરો પાંચ મીટર જેટલી ઊંચી હોય છે. તેમ જ રીંગનો ઘેરાવો 45 સેમી નો હોય છે. ફૂટબોલ ની લંબાઈ 100 અથવા 130 જેટલી હોય છે. જ્યારે પહોળાઈ 50 થી 60 જેટલી હોય છે.

વોલીબોલના મેદાન ની લંબાઈ 18 મીટર જેટલી હોય છે. અને તેની હોય છે તેના નેટ ની લંબાઈ 9.50 અને પોહા 1 મીટર હોય છે. અને તેની ઊંચાઈ 2.40 મીટર જેટલી હોય છે. બેડમિન્ટન કોડ નું માપ 44 ફૂટ તથા 20 ફૂટનું હોય છે. બ્રેકેટ નું માપ 66 સેન્ટીમીટર નું હોય છે. રેકેટ નું માપ 4.77 થી 5.40 ગ્રામ વજન ધરાવે છે.