માતા પિતા ચેતજો! બે રૂપિયાની પતંગ મોતનું કારણ ન બની શકે છે… રાજકોટમાં સાત વર્ષના બાળક સાથે જે થયું… તે જાણી ને ચોકી જસો.

Spread the love

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહિયા છે. ત્યારે લોકો અગાઉ જ પતંગ ચગાવવા લાગીયા છે. આ દરમિયાન ઉતરાયણ પહેલા જ અનેક જીવલેણ અકસ્માત (Accident)ના કિસ્સાઓ સામે આવિયા છે. જેમાં રસ્તામાં દોરો આવવાને કારણે મૃત્યુ થવા, કોઈ બાળકનું ધાબા પરથી નીચે પડી જવાને કારણે મૃત્યુ થયું હોય આવા અબેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હાલ આવી જ વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી.

7 વર્ષીય રુદ્ર ભટ્ટ રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ચોકડી પાસે તેના પરિવાર સાથે રહે છે. ત્યારે ઉતરાયણનો તહેવાર આવતો હોવાને કારણે રુદ્ર અગાઉ જ શાળાએથી આવીને પતંગ ચગાવવા માટે ટેરેસ પર ચડી ગયો હતો. તેના દરેક મિત્રોને ભેગા કરીને તે પતંગ ચગાવવાનો આનંદ લેતો. આ દરમિયાન અચાનક તેનો પતંગ કપાઈ જતા પતરામાં ભરાઈ ગઈ. એ પછી તેણે જોયું કે, તેની પતંગ પતરામાં ભરાઈ ગઈ, જેના કારણે તે પતંગ લેવા માટે પતરા પર ગયો. અને અચાનક જ આ પતરા તૂટી જતા રુદ્ર ત્રીજા માળેથી બીજા માળે નીચે પડ્યો. નીચે પડતાની સાથે તેના મિત્રો બૂમ પાડી બેઠા હતા. જેના કારણે ફ્લેટના તમામ લોકો બચાવવા માટે દોડયા.

જેને પગલે આસપાસના લોકોએ મળીને રુદ્રને તાત્કાલિક રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો.આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. તેમજ બાળકના પરિવારજનોની હાલત કફોડી બનવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.