પરણીતા જેઠ સાથે રહેવાની જીદ કરી સાબરમતી માં કૂદવા ગઈ! પતિની ગેરહાજરીમાં જેઠ ઘરે આવી…

Spread the love

હાલમાં આત્મહત્યાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં જ પરિવારને આડા સંબંધની ખબર પડતાં જેઠે સંબંધો કાપી નાખ્યા. અને પરણેતા રિવરફ્રન્ટમાં કોઈ પરંતુ સમય સંજોગે બન્યું એવું કે તમે જાણીને ચોકી જશો.

પરિવારને આ સમગ્ર બાબતની જાણ થતા મહિલા હેલ્પ લાઈન અભયમની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે જેઠ સાથે ફોન પર વાત ચાલુ લખાવી અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી. અને ત્યારબાદ મહિલાને બચાવી લેવામાં આવી હતી.

આ ઘટના પાછળનું કારણ એવું જાણવા મળ્યું હતું કે,
મહિલા ને પોતાના જેઠ સાથે આડા સંબંધ હતા. આ મામલે પરિવારને જાણ થતા જેઠે તેના સંબંધો તોડી અને તેની પત્ની સાથે પોતાનો જીવન વિતાવવા માટે કહ્યું હતું. તેમ છતાં મહિલાએ પતિ સાથે નહીં પરંતુ પોતાના જેઠ સાથે આડા સંબંધ રાખવાની હતી જીદ પકડી હતી.

આ મહિલા એ મહિલા હેલ્પલાઇન 181 માં કોલ કરીને જણાવ્યું હતું કે, મારે મારા પતિ સાથે રહેવું નથી મારે મારા જેઠ સાથે જ રહેવું છે. જો મને મારા જેઠ સાથે રહેવા દેવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ. મહિલા હેલ્પલાઇનની ટીમે તેમને સમજાવી હતી કે તે પોતાના પતિ સાથે રહે પરંતુ તેને પતિ સાથે રહેવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી હતી. જેથી મહિલાને અને પરિવારને સમજાવત કરી હતી તેમ છતાં છેવટે જેઠ સામે પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી.

મહિલાનું રિપોર્ટિંગ કરતા જાણવા મળ્યું હતું કે, નવ વર્ષ પહેલા મહિલા અને તેના પતિ બંને એક જ જગ્યાએ નોકરી કરતા હતા. અને બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એક વર્ષમાં બંને લગ્ન કરી લીધા હતા. હાલમાં બંનેને છ વર્ષનો પુત્ર પણ છે. બે વર્ષ પહેલા પતિના મોટાભાઈ એટલે કે તેમના જેઠ ઘરે આવવા લાગ્યા હતા. પતિને ગેરહાજરીમાં પણ તેઓ પોતાના ઘરે આવતા હતા છે. તે બંને વચ્ચે સંબંધ વધ્યા હતા. અને મહિલા દેખાવડી હોવાથી તે ભાઈ ની પત્ની પર મોહી ગયા હતા. જેઠે એકલતાનો લાભ ઉઠાવીને શારીરિક સંબંધો બાંધ્યા હતા.

જેઠ ના લગ્નને પણ ઘણો સમય થઈ ગયો હતો. હાલમાં તેમણે 15 વર્ષનો બાળક છે. તેની પત્ની એક સરકારી સ્કૂલમાં નોકરી કરે છે. દેરાણી સાથે સંબંધ હોવાની જાણ થવાથી તેને પરિવાર માં જાણ કરી હતી. આ સંબંધને જાણ આખા પરિવારને થઈ ગયો હોવાથી જેઠે સંબંધો પૂરા કરી પોતાની પત્ની સાથે રહે તે વાત કરી હતી. અને તેઓને ત્રણ મહિનાની બાળકી છે તે પણ પોતાના જેઠની જ છે. તેઓ પોલીસ સમક્ષ નિવેદન આપવામાં આવ્યું હતું.

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.