SMCએ બૂટ પાછળ કરેલો તોતીંગ ખર્ચો હાલ ભારે ચર્ચાનો વિષય

Spread the love

BJP VIKAS 2022 પાલિકાએ 2.89 લાખનાં શૂઝ ખરીદ્યાં ક્રિકેટ રમતાં નથી તેમને પણ લહાણી .5 વર્ષમાં ક્રિકેટ રમવા પાછળ પાલિકાએ રૂા. 53.45 લાખનો ખર્ચ કર્યો.

ચાલુ વર્ષે ક્રિકેટનાં સાધનો, શૂઝ,ટ્રેક-પેન્ટ પાછળ 11.83 લાખનો ખર્ચ કરાયો.

ટીમ માટે 82 ટીશર્ટ રૂા.835ના ભાવે ખરીદી કરાઈ હતી. પાલિકાની મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. ચાલુ વર્ષે સુરત ખાતે રાજ્યની અલગ-અલગ મહાનગર પાલિકા વચ્ચે 11મી મેથી 17મી મે સુધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં યોજાઈ હતી. ચાલુ વર્ષે વડોદરા મહાનગર પાલિકાએ રૂા. 11.83 લાખનો ખર્ચ કર્યો છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં વર્ષ 2018-19માં સૌથી વધારે રૂ.14.50 અને બીજા નંબરે 11.83 લાખ ખર્ચ થયો છે. આમ, પાલિકાએ ક્રિકેટ મેચમાં બૂટ પાછળ કરેલો તોતીંગ ખર્ચો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યમાં દર વર્ષે મહાનગરપાલિકાની મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. મેયરની ટીમમાં ચૂંટાયેલી પાંખ અને મ્યુનિસિપલ કમિશનરની ટીમમાં વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ક્રિકેટ રમે છે. મે મહિનામાં 11થી 17 તારીખ સુધી સુરત ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમે ભાગ લીધો હતો. જેમાં મેયરની ટીમનો પરાજય થયો હતો. મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમ પાછળ છેલ્લા 5 વર્ષમાં રૂા. 53.45 લાખનો ખર્ચ કર્યો છે.

બૂટ પાછળ કરેલો તોતીંગ ખર્ચો હાલ ભારે ચર્ચાનો વિષય
​​​​​​​જોકે વર્ષ 2022-23 એટલે કે ચાલુ વર્ષમાં પાલિકાએ ક્રિકેટના સાધનો, શૂઝ, ટ્રેક-પેન્ટ તથા ખાવા પીવાના ખર્ચ પાછળ રૂ. 11.83 લાખનો ખર્ચ કર્યો છે. જેમાં ટીમના સભ્યો માટે મે મહિનામાં સુરતથી 38 અને જૂનમાં વડોદરામાંથી એક વખત 52 તદુપરાંત બીજી વખત 6 જોડી શૂઝ ખરીદ્યા હતા. આમ, બે મહિનામાં પાલિકાએ રૂા. 2.89 લાખના 96 જોડી શૂઝ પાછળ છુટ્ટા હાથે ખર્ચ કર્યો હતો. ખેલાડીઓ સાથે ટીમના મેનેજર, કમિશનર, ડેપ્યુટી કમિશનર વહીવટ અને ડેપ્યુટી કમિશનર પીઆરઓને પણ યુનિફોર્મ અને શૂઝ આપવામાં આવ્યા હતા.

પાલિકાએ ફેબ્રુઆરીથી 15 મે સુધીના સમયગાળા દરમિયાન ક્રિકેટ કોચને 35 હજાર ચૂકવ્યા હતા. પાલિકાની મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. ચાલુ વર્ષે સુરત ખાતે રાજ્યની અલગ-અલગ મહાનગર પાલિકા વચ્ચે 11મી મેથી 17મી મે સુધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં યોજાઈ હતી. ચાલુ વર્ષે વડોદરા મહાનગર પાલિકાએ રૂા. 11.83 લાખનો ખર્ચ કર્યો છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં વર્ષ 2018-19માં સૌથી વધારે રૂ.14.50 અને બીજા નંબરે 11.83 લાખ ખર્ચ થયો છે. આમ, પાલિકાએ ક્રિકેટ મેચમાં બૂટ પાછળ કરેલો તોતીંગ ખર્ચો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યમાં દર વર્ષે મહાનગરપાલિકાની મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. મેયરની ટીમમાં ચૂંટાયેલી પાંખ અને મ્યુનિસિપલ કમિશનરની ટીમમાં વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ક્રિકેટ રમે છે. મે મહિનામાં 11થી 17 તારીખ સુધી સુરત ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમે ભાગ લીધો હતો. જેમાં મેયરની ટીમનો પરાજય થયો હતો. મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ટીમ પાછળ છેલ્લા 5 વર્ષમાં રૂા. 53.45 લાખનો ખર્ચ કર્યો છે.

બૂટ પાછળ કરેલો તોતીંગ ખર્ચો હાલ ભારે ચર્ચાનો વિષય
​​​​​​​જોકે વર્ષ 2022-23 એટલે કે ચાલુ વર્ષમાં પાલિકાએ ક્રિકેટના સાધનો, શૂઝ, ટ્રેક-પેન્ટ તથા ખાવા પીવાના ખર્ચ પાછળ રૂ. 11.83 લાખનો ખર્ચ કર્યો છે. જેમાં ટીમના સભ્યો માટે મે મહિનામાં સુરતથી 38 અને જૂનમાં વડોદરામાંથી એક વખત 52 તદુપરાંત બીજી વખત 6 જોડી શૂઝ ખરીદ્યા હતા. આમ, બે મહિનામાં પાલિકાએ રૂા. 2.89 લાખના 96 જોડી શૂઝ પાછળ છુટ્ટા હાથે ખર્ચ કર્યો હતો. ખેલાડીઓ સાથે ટીમના મેનેજર, કમિશનર, ડેપ્યુટી કમિશનર વહીવટ અને ડેપ્યુટી કમિશનર પીઆરઓને પણ યુનિફોર્મ અને શૂઝ આપવામાં આવ્યા હતા. પાલિકાએ ફેબ્રુઆરીથી 15 મે સુધીના સમયગાળા દરમિયાન ક્રિકેટ કોચને 35 હજાર ચૂકવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.
અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.