આપણા જીવન માટે કેટલું મહત્વનું છે. પાણી પીવું આપણે શરીર માટે કેટલું ફાયદાકારક છે. તે આપણે જાણવું ખૂબ જ મહત્વ નો ભાગ છે. એક અવિભાજ્ય અંગ બની ગયો છે. તેથી જ એક સૂત્ર કહેવામાં આવે છે. જળ એ જ જીવન છે. સારા આરોગ્ય માટે પૌષ્ટિક ખોરાકની સાથે સાથે પાણી પીવું પણ ખૂબ જ જરૂર છે. પાણી છે તો જ જીવન છે. આ પોસ્ટમાં તમને પાણી પીવાના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. પાણી આપણા જીવનને કેટલું પ્રભાવિત કરે છે. આપણા આરોગ્ય માટે કેટલું જરૂરી છે. તે આ પોસ્ટ દ્વારા જાણવા મળશે.
આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં 70 ટકા જેટલા ભાગ પાણીનો બનેલો છે. શરીરમાં જેટલું મહત્વ કેલ્શિયમ, વિટામિન્સ નું છે તેટલું જ મહત્વ સારા અને સ્વસ્થ ખોરાકનું છે. તેટલું જ મહત્વ પાણીનું પણ છે. આપણા શરીર હાઇટેક રહે તે ખૂબ જ જરૂરી છે. શરીરની એનર્જી માટે પાણી ખૂબ ઉપયોગી છે. શરીરને હાઈટેક રાખવા માટે સારા આરોગ્ય માટે આપણે ચોખ્ખું અને સ્વસ્થ પાણી પીવું જોઈએ તેવી જ રીતે તમે જાણતા જશો કે પૃથ્વીનો લગભગ 71% જેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે. આમ શરીરને જેટલી પાણીની જરૂર છે. તેટલી જ પાણીની જરૂર બાહ્ય ગ્રહોને પણ છે. તેથી આમ ગણો તો પાણી એ સર્વ વ્યાપક પ્રકૃતિ છે.
આમ પાણીનો કોઈ સાર્વત્રિક કે સમર્થ જતો નથી. પુખ્ત વયની વ્યક્તિ અને સ્વસ્થ આરોગ્ય વાળી વ્યક્તિના શરીરમાં 60% જેટલો ભાગ પાણીથી બનેલો હોય છે. અને મનુષ્યના શરીરમાં ૯૦ ટકા જેટલું લોહી પાણીથી બનેલું હોય છે. આપણા શરીરને અમુક પ્રક્રિયાઓ માટે પાણીની જરૂર પડે છે. જેમકે કિડની અને અમુક શારીરિક કાર્ય કરવા માટે પાણીની જરૂર પડે જ્યારે આપણા શરીરમાં પાણીની કમી હોય ત્યારે ચામડી અને ત્વચાના કોષો અને ચામડી પણ કરચલી થવાની સંભાવના શક્યતાઓ રહે છે. પાણીની કમિટી ચહેરા પરનું તેજ પણ ઓછું થતું જાય છે. અને ચામડીના કોષો પણ સુકાતા જાય છે. ચામડી સંવેદનશીલ બને છે. આપણે સોડા પીએ છીએ તેની જગ્યાએ જો પાણી પીવામાં આવે તો વજન પણ ખૂબ જ ઝડપથી ઘટી શકે છે.
પાણી પીવાથી કિડની ને ઘણા બધા ફાયદાઓ થાય છે. પાણી પીવાથી વિશ્વાસ કરાવી છે. અને કીડનીમાં રહેલા નકામા પદાર્થો દૂર થાય છે. આમ તંદુરસ્ત જીવન જીવવા માટે મનુષ્યને એક ચોખ્ખું પીવા લાયક પાણી જરૂરી છે. આ ઉપરાંત આપણા શરીરના ઘણા કોષો અને અવયવો યોગ્ય રીતે કાર્ય કરે તે માટે પાણી જરૂરી છે. પાણી સાંધાના દુખાવાને હળવા કરે છે. જો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો સાંધાઓને દુખાવાની સમસ્યા થઈ શકે છે. તમે જાણતા જશો કે આપણા શરીરમાં લાલનું શું મહત્વ છે. આપણા શરીરમાં કઈ રીતે કાર્ય કરે છે. પણ ભેજવાળી રાતે છે. અને તે શુષ્ક થવા દેતી નથી. અને તે આપણા શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. પાણી પીવાથી દાંતમાં થતો સ્થળો પણ ઘટાડી શકાય છે.
લોહી આખા શરીરને ઓક્સિજન પહોંચાડે છે. આમ પાણીના લીધે આખા શરીરને ઓક્સિજન મળે છે. પાણી ત્વચાને ડીહાઈડ્રિક કરી ત્વચાને સુંદરતા આપે છે. અને શરીરના બધા જ કોષો ને મજબૂત બનાવે છે.
પાણી પીવામાં ન આવે તો મગજની વિચારશક્તિને ઘટાડી શકે છે. પાણીમાં રહેલું એડ્રેસ મગજના કોષોની રચના અને કાર્ય માટે જરૂરી છે. મગરના હોર્મોન્સ અને ટ્રાન્સમીટર બનાવવામાં આપણા શરીરને પાણી ઉપયોગી છે.
પાણીનો એક મહત્વનું કાર્ય એ છે કે શરીરના પાચનતંત્ર અને સંતુલિત રાખવું શરીરના પાચનતંત્રનો એક મહત્વનો ભાગ આંતરડા છે. જો તમે જાણતા જશો કે શરીરમાં આંતરડાનું કાર્ય શું છે. પણ કાર્ય કરવા માટે પાણીની જરૂર પડે છે. અને જો શરીરમાં પાણીની કમી હોય તો પાચનની સમસ્યા ઉદભવી શકે છે. અને પાચનની સમસ્યાના કારણે તેમજ ખબર છે. રોગો થઈ શકે છે જે હાર્ટ બળ અને અલ્સર જેવા રોગો તરફ લઈ જાય છે. આ ઉપરાંત શરીરના આંતરિક અને બાહ્ય તાપમાને સંતુલિત કરવા માટે પાણી ઉપયોગી છે. જ્યારે શરીર ગરમ થાય છે ત્યારે શરીરમાં સંગ્રહિત પાણી પાસે સપાટી પર આવે છે અને શરીરને ઠંડું રાખે છે.
પાણીનો સૌથી મહત્વનું કાર્ય બ્લડપ્રેશ અને સંતુલિત રાખવાનો છે. શરીરમાં પાણીની અછત થાય તો લોહીની ઘટ પડે છે. અને પરિણામે લોહીની અછત થાય તો બ્લડપ્રેશર થાય છે. વજન ઘટાડવાના મહત્વના ભાગ તરીકે પાણી ને ગણવામાં આવે છે. પાણીન પીવાથી કિડની ને જે નુકસાન થાય છે તે અટકાવી શકાય છે. તેમાં કિડની ના નકામા કચરાને અને પદાર્થને પાણીના મદદથી દૂર કરી શકાય છે. અને શરીરને સ્વસ્થ રાખી શકાય છે. આમ જેટલુ મહત્વ માનવ શરીરમાં ખોરાકનું છે. તેટલું જ મહત્વ પાણીનું પણ રહેલું છે. શરીરના દરેક અવયવને કાર્ય કરવા માટે થોડા વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. અને પૃથ્વી પર રહેતા દરેક જીવને પાણી જરૂરી છે. આમ, પાણી એ આખી પૃથ્વીનો ખૂબ જ આવશ્યક ભાગ છે.