આબુ સિંબર:-
આ એક પ્રાચીન અને વિશ્વ વિખ્યાત સ્થળ છે.
આબુ સીમર રામ છે તારા બંધાવવામાં આવ્યું હતું. ખાસ મારગ બે મંદિરોનું સ્થળ છે. જે લગભગ 1279 થી 13 માં બંધાવવામાં આવ્યું હતું. આજ મારક દક્ષિણે જીતના ફાઝમાં આવેલું છે. અને આ મંદિરને સામે રામશેસની ચાર મોટી પ્રતિમાઓ છે. જે પ્રાચીન ઈજીપ્ની કલાના અદભુત નમુના તરીકે દર્શાવવામાં આવે છે .1960માં આસમાન હાઈ ડેમના નિર્માણને કારણે નાઇલ નદીના વધતા પાણીમાંથી આ મંદિરોને બચાવવામાં આવ્યા હતા.
નાઈલ નદીના પશ્ચિમ કિનારે રેતીના પથ્થરની ખડકો માંથી આ મંદિર પહોંચાડવામાં આવ્યા હતા. એ જીત્યો લોજીસ્ટ જીઓવાની બ્રિટીશના દ્વારા 1817 માં તેમની શોધ કરવામાં આવી હતી. રામદેવ ની પ્રતિમા 66 ફૂટ એટલે કે 20 મીટર જેટલી ઊંચી છે. અને મુખ્યમંત્રીના પ્રવેશદ્વારની બંને બાજુ મૂકવામાં આવી છે. તેમના પગની આસપાસ નાની-નાની મૂર્તિઓ કોતરવામાં આવે છે. જે રામસેસના બાળકો તેની માતાનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. છઠ્ઠી સદીમાં ઈજીપ્તના ગ્રીક દ્વારા દક્ષિણની જોડી ઉપર પોતાનામાં આવેલી ગ્રીક મૂળાક્ષરો પ્રારંભિક ના પુરાવા રજૂ કરે છે. આ મંદિરમાં 185 ફૂટ ખડક સુધીનો સમાવેશ થાય છે. અને હા હોલને રાજા ની મોટી થી શણગારવામાં આવ્યા છે. બે દિવસ સવારમાં સૂર્યના પ્રથમ કિરણો આ મંદિરની સમગ્ર લંબાઈ માં પ્રવેશે છે તેમજ મંદિરનું સૌથી અંદરનો ભાગ પ્રકાશિત થાય છે.
અજંતા ઇલોરા:-
અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર ભારતના ઓરંગાબાદ પાસે આવેલી છે. અજંતા ઇલોરાની ગુફાઓ બીજી સદી અને છઠ્ઠી સદી વચ્ચે બાંધવામાં આવી હતી. અજંતાની ગુફાઓ કુલ 29 છે. જ્યારે ઇલોરાની ગુફાઓ વધુ મોટી અને ફેલાયેલી છે. અજંતા અને ઇલોરાની ગુફાઓ પ્રાચીન ઘટકોની પોતાની માથી બનાવવામાં આવી છે. અજંતા રેલડાની ગુફાઓમાં બોધ વધુ હિન્દુ અને જૈન મંદિરો આવેલા છે. આ ઉપરાંત આ ગુફાઓનું સંકુલ સુંદર શિલ્પો ચિત્રો અને ભીત ચિત્રો થી શણગારવામાં આવ્યો છે. અજંતા અને ઇલોરાની ગુફા એક પર્યટક સ્થળ બની ગયું છે અજંતા ઇલોરાની ગુફાઓ એક પર્યટક સ્થળ બની ગયું છે. જ્યાં દેશ વિદેશના પર્યટકો મુલાકાત લે છે. આ ગુફાઓ ભારતનો સાંસ્કૃતિક વારસો માનવામાં આવે છે. આ ઉપરાંત આ ગુફાઓને રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈડ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.
આ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ બોધ સાધુઓના એકાંત માટે આ ગુફાઓ ઉપયોગમાં લેવાતી હતી 99 કિમી ના અંતરે આવેલ છે. ઇલોરાની ગુફામાં જૈન અને બોધનો વધુ સારું મિશ્રણ છે. આ ગુફાઓ હાથથી કોતરેલી છે. જે ભારતના શાસકો દ્વારા બનાવવામાં આવી હતી કોતરણી વાળી આ ગુફા પ્રાચીન ભારતીય સ્થાપત્ય પના અને શિલ્પ કલાનો અદભુત નમૂનો છે.
એડમસ બ્રિજ:-
આદિવાસી ભારતના દક્ષિણ પૂર્વ કિનારે આવેલું રામેશ્વર અને શ્રીલંકાના ઉત્તર પ્રસંગ કિનારે આવેલ બનનારા ટાપુ વચ્ચે સાંકળ છે. રામસેતુ અથવા રામેશ્વર ના નામે ઓળખવામાં આવે છે. એટલે કે 48 કેવી લંબાઈ ધરાવે છે. આ પૂલ ની કામગીરી 19 મી સદીમાં શરૂ કરવામાં આવી હતી. ખૂબ જ પ્રાચીન અને જુનો પુલ છે. પરંતુ લાઈટ ક્રાફટ આ સિદ્ધાંત સૂચવે છે. કે અને સમય કાવેરી નદીના બેસી હતા. તેમજ લાંબા ગાળાની ટેકનીકલને કારણે આદમના પુલ જેવી રૂપરેખા રચાય છે. જે કવિ છે કિનારા તરફ દોરી ગઈ છે. જેને હવે આનંદમાં બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. એ અભ્યાસ પ્રમાણે આગળના ખૂણે રચના લગભગ 3500 વર્ષ પહેલા થઈ હતી સિવાય કોઈ પણ જહાજ તેની અંદર જઈ શક્યા ન હતા. શ્રીલંકા અને ભારત વચ્ચેના ભૂતપૂર્વ જમીનના જોડાણના પુરાવા દર્શાવે છે. સાંસ્કૃતિક રીતે અને પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે. કે આદમનો કુલ હિંદુ મહાકાળીમાં શ્રીરામ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. તેમનું સૈન્ય શ્રીલંકા સુધી પહોંચી શકે તે માટે માતા-પિતાને રાજ્ય રાજા રાવણ પાસેથી બચાવવા માટે. શ્રીરામને પુલ ના નિર્માણમાં વાનર સેના યે મદદ કરી હતી રામેશ્વરને પમબર ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કેટલાક નિષ્ણાત તો એવું માને છે કે તે પુલ એક કુદરતી રચના દ્વારા બનેલ છે.
અજમેર:-
અજમેર જયપુર થી 130 કિમી દક્ષિણ અને પુષ્કર તીર્થયાત્રા ધામથી માત્ર ૧૪ કિમી આવેલું છે.
અજમેરમાં અસંખ્ય સ્થળો નો સમાવેશ થાય છે. અજમેર નું નામ અજય પરથી પાડવામાં આવ્યું છે. અજમેર ભારતીય સંસ્કૃતિ અને નીતિશાસ્ત્રની વિવિધતાનું સંપૂર્ણ પ્રદર્શન છે. અજમેર ધર્મ સમુદાય સંસ્કૃતિનું મિશ્રણ દર્શાવે છે. અજમેર એ હિંદુઓ અને મુસ્લિમ બનેલું તે સ્થાન છે. આ ઉપરાંત એક પર્યટક સ્થળ પણ છે. જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સુફી શાન ખ્વાજા મોહમ્મદિન હસનની મુલાકાત લેવા મુસ્લિમો આવે છે. વાસ્તવમાં અજમેરની દરગાહ હિન્દુઓ અને મુસ્લિમ બંને માટે પૂજન્ય છે. આ શહેર આના સાગરના આના તળાવ અને અરવલ્લીની ટેકરીઓ વચ્ચે આવેલ છે. મુલાકાત લેવા માટેના લોકપ્રિય સ્થળો માંનુ એક સ્થળ છે. જ્યાં દેશ વિદેશ ના પ્રવેશી ઓ મુલાકાત લેવા અવે છે. જે ખૂબ જ સ્થાપના સાતમી સદીમાં રાજા અજયપાલ ચૌહાણ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. મુધાલ સુલતાનો મુલાકાત માટે અજમેર પસંદ કરતા હતા.